________________
મતાના વિચારો કરવા અનના જે દોષો ગયા, તેમાંથી હાલ પોતાનામાં કેટલા છે તેને વિચાર કરવો. એકાંત સ્થળમાં બારભાવનાના વિચાર કરવા, જનપ્રતિમાની પાસે જઈ દુર્ગણોના નાશ માટે પ્રતિજ્ઞા કરવી, સાચું બોલવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ, પાપના વ્યાપાર ત્યાગ કરવા માટે પ્રતિજ્ઞા કરવી જેઇએ. જીનસ્વરૂપ થઈ છનનું આરાધન કરવા સ્થિર ઉપગથી ધ્યાન કરવું. ધમધમાં કરવી નહિ, દ્રવ્ય અને ભાવથી પ્રાણાયામ કરવા દેનો નાશ થાય તેમ વિચાર કરવો. મનમાં વિચારવું કે મારામાં કયા કયા દોષ છે તેને કેવી રીતે નાશ કરવો તે માટે યોગ્ય ધ્યાન કરી દોષોનો સર્વથા નાશ થાય તે માટે શુભ ધ્યાન ધરવું. આમાના ઉપગમાં રહેવું આત્માના ઉપયોગ પૂજા કરે. હાલે–ચાલે એસ પરમાત્માના સ્વરૂપને વિચાર કરે. કોઈનું દીલ દુઃખાય તેમ મનવચન અને કાયાનું વર્તન કરવું નહિ, સાધુ અને સાથીઓની યથા યોગ્ય ભક્તિ કરવી. આત્માનું સ્વરૂપે પ્રગટ કરવામાં ધનનો વ્યય યોગ્યતા પ્રમાણે કર શુકપાકની ટેવ ત્યાગીને છ આવસ્યકનું સ્વરૂપ આચારમાં મૂકવું. યોગ્ય સગુરૂની સેવાધારા જ્ઞાનમાં રમણતા કવી દત્યાદિ શ્રાવક શ્રાવીકાઓએ વિધિ હદયમાં ધારવી જોઈએ.
સાધુ અને સાધ્વીઓએ યાત્રાને મુખ્ય ઉદેશ હૃદયમાં ધારવી જોઈએ સાધુ સાધ્વીઓએ જહાને વશમાં રાખી વિકાર થાય એવા પદાર્થો ત્યાકેવી રીતે સિદ્ધાચ• ગવા જોઈએ સુત જ્ઞાનની વૃદ્ધિ થાય તેવી રીતે પ્રવલની યાત્રા કવી. તેવું જોઈએ આમાના પરિણામ ક્ષણે ક્ષણે વૃદ્ધિ
પામે તેવી શુભ ભાવનાઓ ભાવવી જોઈએ. આહાર પાણી લેતાં દેપ લગાડવા નહિ. સંયમનો નાશ થાય તેવી રીતે તીર્થસ્થાનમાં પડી રહેવું જોઈએ નહીં. સાધુ અને સાધવીઓએ પરસ્પર લઢવું નહિ એક બીજાની નિંદા કરવી નહિ, ક્રોધ માન, માયા, અને લાભના વિચારે કરવા નહિ. નાત જાતની પંચાતમાં પડવું નહિ. સાધુ અને સાધ્વીઓએ પોતાના માટે આહાર કરાવે નહિ. કરતાને અનુમોદવા નહિ. સાધુઓએ સ્ત્રીને રાગ થાય તેવી રીતે પરિચય કરવો નહિ. નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ સચવાય તેવા મકાનમાં ઉતરવું જોઈએ. પર્વન ઉપર ચઢતાં સારા વિચારો કરવા. પ્રતિમાની આગળ આત્મભાવના કરવી વા પરમાત્મા અને આત્મામાં શો ભેદ છે તેને વિચાર કરે. દ્રવ્ય પૂજામાં શ્રાવકોને આદેશ આપવો નહિ. ધુપકર વિલેપન કર-આમપઢ-આમ અતર પુષ્પ ચઢાવ, આ ઠેકાણે સુધારે. આભાગ સચ કરાવી. અમુકને રજા આપે. આરતી ઉતારો, મંગલદીવો ઉતારો દે. રાસર કરાવો. કિલ્લો કરાશે. અરડઓ કરે. યાદિ આદેશ વચનો પંદવા