________________
૩૧૯
બુદ્ધિસાગજીએ લાંગલાદૃ ત્રણ દિવસ સુધી આપેલ અમુલ્ય બોધ, તથા અન્ય બંધુઓ તરફનાં ઉપયોગી વિવેચને આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત જેનાએ સાંવત્સરીક ક્ષમાપના કેવી રીતે કરવી જોઈએ તે મહારાજશ્રીએ લંબાણથી એટલું તો સરસ લખ્યું છે કે કોઈ પણ ધર્મવાળાને જૈનોની ક્ષમાપનાનું રહસ્ય સર્વોત્તમ છે તેમ જણાયા વગર રહેશે નહિ.
(૦-૨–૨–૭)મનના સંગ્રહ. મ. ૧-૨-૨-૪
ચાર ભાગ પૈકી એકાદ ભાગ કે એકાદ પદ જેણે સાંભળ્યું કે વાંચ્યું હશે તેઓને આ ગ્રન્થની મહાવતા વિષે કાંઇ જણાવવા જરૂર રહેતી નથી. એમાંનાં દરેક ભજને સર્વ ભકતનાં ભજનો કરતાં ઉત્તમ અને અસરકારક શૈલીથી ગુર્જર ભાષામાં રચાએલાં છે. આ પદ અધ્યાત્મજ્ઞાન, ગજ્ઞાન. ભક્તિમાર્ગ ને નિતિમાર્ગનાં એટલાં બધાં બાધક અને રસિક છે કે તે ગાતાં કે સાંભળતાં સુજ્ઞજનો દુનિયાની ઘટમાળનું ખોટાપણું જોઈ શકે છે. કર્તાના ઉગારરૂપ ભજનો એક એકથી ચઢીઆતાં અને એટલાં બધાં ઉંડાં ભાવા. ર્થવાળાં છે કે જેથી વાંચક અને શ્રેતા જનોનાં હદયમાં અલોકિક આનંદની ખુમારી પ્રગટે છે. સર્વ દર્શનવાળાઓને સરખી રીતે ઉપયોગી હોવાથી ટૂંક સમયમાં ચાર ભાગ પ્રગટ થવા પામ્યા છે.
ભાગ ત્રીજા, ચોથામાં, વર્તમાન તિર્થંકરની બે ચોવીશીઓ છે. એક વાશી છે, જે દરેક તત્વબોધ અને અધ્યાત્મજ્ઞાનથી ભરપુર છે, ભાગ ચેથામાં ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજીકૃત સમૃવહાણ સંવાદદ્મ. પરમેંટીમીતા, બ્રહ્મગીતા, નિશ્ચય વ્યવહાર ગર્ભન સ્તવન છે, જે જ્ઞાન તથા ગુર્જર ભાષા માટે ઉપયોગી છે. ઉપરાંત ગુર્જર ભાષામાં રચેલો સંવત ૧૩૨૭ ની સાલને સાત ક્ષેત્રને રાસ છે. આ રાસ પ્રાચીન, યાને નરસી મહેતાના કરતાં અગાઉને છે. (આથી અગાઉના રાસની હજુ શોધ થઈ નથી ) આ રીતે ગુર્જર ભાષાની શોધમાં પૂજ્ય ગુરૂશ્રીએ પિતે પહેલવહેલી શોધ કરી છે. વિશેષ ઉપગી થઈ પડે તે માટે ટનટમાં તેની ટીપ્પણ આપી છે.
(૪) સમાધિ સતમ. આ મૂળ ગ્રન્થ ઉપાધ્યાયજી શ્રી વિજયજી કૃત છે તે ઉપર મહારાજ શ્રી ગુર્જર ભાષામાં વિવેચન કરેલ છે વિરાગ્યમાર્ગ અને અધ્યાત્મજ્ઞાન માટે ઉપાધ્યાયજીએ ઘણુજ સરસ વિવેચન કર્યું છે. ઉપાધ્યાયના ગ્રન્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
(૧) અનુમા વાણી. આ મ9 પાંચ વર્ષ પહેલા લખાએલે છે જેમાં અધ્યાત્મ જ્ઞાનનું