________________
છે
અમુલ્ય તક. નિચેનું સંપૂર્ણ વાંચે ને લાભ .
ફક્ત ૧ માસ; માત્ર પોસ વદ ૦) સુધી.
શું આત્મધર્મમાં ભેદભેદ હોય છે?
સરળ ભાષામાં તરવસ્વરૂપ પામવું હોય તે!
“ શોપ કુાિનો પ્રયપાછા ' ના ગદ્ય અને પદ્યના દરેક ગ્રન્થ વાંચી ને મનન કરે. તેઓશ્રીની શિલીને સર્વ દર્શનવાલા સમદષ્ટિપણે માન આપે છે. આવા ઉત્તમ અને તદન નજીવી કીંમતે ગ્રન્થ પ્રગટ કરવાની પહેલ મજકુર મંડળેજ કરી છે એમ પ્રત્યે વાંચનારા દરેક કહે છે. ઓછી કીંમત છતાં પણ પરોપકારાર્થ ઉદાર ગ્રહસ્થો તરફથી વધુ લાભ
તે લાભ કેવી રીતે છે?
રૂ. ૪-૧ર-૦ માં ૧૨ ગ્રન્થ ૩૮૦૦ પ્રણ. નીચે જણાવેલા ૧૧ ગ્રન્થ મંડળ તરફથી પ્રગટ થયેલ છે જેનાં ૩૩૦૦ પ્રષ્ટિ છે ને એકંદર કીમત રૂ. ૫-૮-૦ છે. તે દરેકની એક એક નકલ સાથે મંગાવનારને એક સદગ્રહસ્થ તરફથી વ્યાખ્યાનમાળા(પ્રષ્ટ ૨૦૧૬) તથા વડવાલા શેઠ લક્ષ્મીચંદ લાલચંદ તરફથી આમપ્રદીપ ( પ્રક ડ૧૫ ) તથા શેઠ વીરચંદ કૃણાજી પુનાવાલા તરફથી આમપ્રકાશ ( પ્રષ્ટ પ૦ ) એમ ત્રણ ગ્રન્થ (ઉપલી મુદત સુધી ) ભેટ મલશે.
શ્રીમાળા પૈકીના કેટલાક પ્રત્યે જેઓએ આ અગાઉ ખરીદેલા હોય તેઓને પણ ભેટનો લાભ મળી શકે તે માટે એક વધુસવડ
રૂ. ૨-૮--૦ ના ( ગ્રન્થમાળા પૈકી કે ગમે તે ગ્રન્થો મંગાવનારને ( આમપ્રકાશ સિવાય ) અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અને આત્મપ્રદીપ એ બે ગ્રન્થ ભેટ આપવામાં આવશે.
ગ્રન્યો તાકીદે મંગાવી છે કેમકે આત્મપ્રકાશ અને બીજા