SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ મુનિમહારાજ શ્રી મુદ્ધિસાગરજી સિદ્ધાચલજીની જાત્રા ી રીતે કરવી તે બધી એક ઉપયેગી ગ્રંથ લખનાર છે. શ્રીમદ્ યશે વિજયજી બનાસ પાઠ શાળા તરફથી જે મે વિદ્યાર્થી આને લામાં પાલી ભાષાના અભ્યાસ કરવા માકલ્યા હતા તેમ પાલી ભાષાના અભ્યાસ કરી બનારસ પાછા આવી ગયા છે. स्वीकार. મેશ્વજી હીરજીની કંપની તરફથી. શિવ વિના ભાગ ૨ તથા શિવમેધ ભાગ ૧-૨ દાસી મણિલાલ નથુભાઇ, બી.એ. તરફથી, સભ્યે મુખડી મુક્યાં (ગુરૂદનનુ હીંદી ભાષાંતર ) U. D. Barodia. B. A History & Litorature of Jainism. શ્રીજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક બેર્ટીંગમાં નાણાં ભરનારને સૂચનાઃ સર્વે જૈન અને વિજ્ઞપ્તિ કે જે સગૃહસ્થાને ખેાર્ડીંગના લાભાર્થે પૈસા આપવાના હેય તે જે ખાતેી આપતા હેય તે ખાતાનું નામ કૃપા કરી જણાવવું કે જેથી કરી કુલ વગેરે ધર્માદાખાતાની કહેલી જો તે રકમ હશે તા તેના જ્ઞાન વગેરે ખાતામાં ઉપયાગ કરવામાં આવશે કારણ કે વિદ્યાર્થીના ખાધાખરચમાં ખરચખાતે કે એડી ગખાતે કરેલી રકમને ઉપયોગ કરવામાં આવે છે. માહકોને સૂચના—જે બધુઓએ આ માસિકનું લવાજમ ન મેકહ્યુ હેય તેઓએ મહેરબાની કરી મેલાવી આપવું તથા જે બંધુઓએ ગ્રાહક થઈ પાંચ કે છ અંક રાખી પછીથી ગ્રાહક તરીકેનું નામ કમી કરાવ્યુ હાય તેઓએ દરેક અંકના બે આના પ્રમાણે પૈસા અમારી પ્રીસે માકલાવી આપવા તેમાં જે સગૃહસ્થાએ વી, પી. ન સ્વીકાર્યું હોય તેમને વી. પી. ના એક આને વધુ માફલી આપવે. નહિ માકલાવી આપશે તે બેર્ટીંગના સાતખાતામાં જે નુકશાન પડશે તેને જવાબદાર તે ગણાશે. લી. સેવક. વ્યવસ્થાપક “ બુદ્ધિપ્રભા ..
SR No.522010
Book TitleBuddhiprabha 1910 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size919 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy