SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason. ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । એ સૂર્યસમકારાદ્રિ પુદ્ધિગમા” પાલવમ્ | વર્ષ ૧ લું. તા. ૧૫ મી જાન્યુઆરી સન ૧૯૧૦, અંક ૧૦ મે. (ચેતીને આત્મસુખ શોધ.) ચેતી લેને જીવડા ઝટપટ, ભવની મમતા છે ખોટી, જોયું સઘળું ચાલ્યું જાશે, સાથ ન આવે લગેટી, રાવણ સરખા રાજા ચાલ્યા, કેઈક ચાલયા ચાલે છે.' ભવપન્થમાં જીવ મુસાફર, ઠરે ઠામ સુખ મહાલે છે; ૨ ડાયાબંગલે માટીને છે, તેમાં શી મમતા કરવી આંખ મીચાએ પડી રહે સહ, સમજી સિદ્ધદશા વરવી; ૩ કાળ અનાદિ ભવમાં ભટ, પણ આજે નહિ ભવ પારે, ક્ષણ ક્ષણ આયુ અંજલિ જ લવતું, ઘટે અરે માતમ તારે ૪ જલદી ચેતે જલદી ચેતે, કાળ ઝપાટા શિર દેતે અણધાર્યું અરે જાવું તે, સમજે તે શિવસુખ લેતે ૫ મહારૂ મમ્હારૂ માની નાહક, મુંઝાયે જડમાં ખાલી.
SR No.522010
Book TitleBuddhiprabha 1910 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size919 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy