________________
૨૮૪
સ`સાર સબંધી સ ઉપાધિને ત્યાગ કર્યો અને દીક્ષા લીધી દીક્ષાવસ્થામાં અધિકાર મેળવી સિદ્ધાંતનું રહસ્ય જાણી તે દમદતમુની દેશદેશ વિચરવા લાગ્યા. આ પ્રમાણે વિહાર કરતાતે હસ્તિનાપુરની ભાગાળે આવી પહોંચ્યા ત્યાં કાર્ય સર્ગ કરી, મેરૂ પર્વતની માર્ક અચળ ઉભા રહ્યા, એટલામાં અધક્રીડાએ જતા પાંડવાએ તે મુનિને દીા. તરતજ ઘેાડેથી ઉતરી તેમુનિને વંદના કરી, અને નીચે પ્રમાણે માલ્યા. ધન્ય આવા માહાત્માઓને કે જેમણે જગતની રાજ્યલક્ષ્મીને અસત્ય ગણી આત્મલની મેળવવા પ્રયાસ કર્યાં. ” કૃત્યાદિ સ્તુતિના વચન કહી સ્વકાર્ય માં તેએ પ્રવ્રુત્ત થયા. થોડા સમય પછી દુર્યોધન ત્યાં આવી પહોંચ્યા, તે મુનિને જાઇ તે ક્રોધ યુક્ત થઇ કહેવા લાગ્યું. “ અરે ! આ પાપીએ ઘણા દિવસ સુધી આપણને નગરમાંથી જવા દીધા નહાતા. હવે મુનિષણાના ઢોંગ કરી લાકને છેતરવા તત્પર થયો છે. ” એમ કહી ખીન છૂટુ માયું. “ઘા રાન્તતગા મા ” એ કહેવત અનુસાર તેના સિપાઇઓએ અને રસ્તે આવતા જતાં મનુષ્યએ એટલા પત્થર કયા કે તે મુનિ પત્થરના તલ્લામાં દટાઈ ગયા. તે સમયે તે મહાત્મા નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યા હું ચૈતન ! પૂર્વ ભવમાં બાંધેલા કર્મ ભાગવ્યા વિના તારા છૂટકા નથી, આત્મા કર્મના કર્તા તથા ભાતા છે. શ્રીન્ન તો નિમિત્ત માત્ર જ છે. દુર્યોધન પણ મારા પૂર્વ કર્મનો ક્ષય કરવામાં સહાયભૂત થયા, માટે તેને પણ ધન્ય છે. આ પ્રમાણે સમભાવ રાખવા લાગ્યા. શત્રુ ઉપર પણ જને જરા માત્ર ક્રોધ નથી, પણ જે તેનામાંથી પણ ગુરુ ગ્રહણ કરે, તેવા મુનિને હારેય વાર અમારી અ તઃકરણની વંદના હાન
..
r
થોડા સમય પછી પાંડવા પાછા આવ્યા, અને તે મુનિને નાંહે દેખવાથી વિચાર કરવા લાગ્યા, તેવામાં ત્યાં ઉભેલા કાર્ય મનુષ્યે દુર્યોધનના સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો, ત્યારે તરતજ પાંડવાએ તે પધરા ખસેડાવ્યા પણ તે મુનિના શરીરે તે પૃથ્થાની અસહ્ય પીડા થઈ હતી. તે પીડાને સહનશીલતાથી ખમનાં પુદગલ વસ્તુ વિનાશી એમ અનુભવતા, આત્મજ્ઞાનમાં રમણુકરતા ાપક શ્રેણીએ સદી ફર્મના જ્ઞાનામિ વિનાશ કરી કેવળજ્ઞાન પામ્યા, આવે સમભાવ, આવી ઉચ્ચ મનેાભાવના આવવી, એ કામ કાં હેલ નથી, પશુ નાની નાની ખમતામાં તેના આરભ વે જાએ છે.
જ્યારે સમભાવ થશે, જ્યારે હિતકારી તથા અહિતકારી પર સમાન દ્રષ્ટિ થશે, ત્યારે સંસારબંધન છૂટશે, સધ્યાધસિત્તેરીમાં કહ્યુંછેકે “શ્વેતાંબર હેય, યા દિગ્બર હોય. આધ હોય યા કોઈ મતાવલ હાય, પણુ જેના આત્મામાં સમભાવ છે, તેજ નિશ્ચયતાથી મેક્ષ મેળવે છે. ” માટે તે મેળવવા. સસારના જુદા જુદા પ્રસંગોમાં યથાશક્તિ પ્રયત્ન કરવા, કે જેથી કરી છેવટે દદત્ મુનિની માર્ક સમભાવની ઉચ્ચ શ્રેણીએ ચઢી શકાય,