________________
કોઇ પણ કળાનું શિક્ષણ, જે બુદ્ધિ અને નાની કેળવણી સાથે સંકળાયેલ ન હોય તો તે કળવણીના નામને પણ પાત્ર નથી. ” આથી બુદ્ધિની તેમજ નીતિની બન્ને પ્રકારની કેળવણીની સરખી અસર સિદ્ધ થાય છે. કુંળાં મનપર બાળવયથી નીતિના સારા સંસ્કારો પાડવાની જરૂર છે. લુટાર્ક કહે છે કે “ Childhood is a tender thing, & easily wrought into. any shape. ” બાળવય એ કુંડળી ચીજ છે અને સહેલાઈથી તેને કહ્યું પણ ઘાટ ઘડી શકાય છે. આથી સિદ્ધ થાય છે કે બાળકેળવણીમાં બુદ્ધિની ( વ્યવહારિક ) કેળવણી જેટલી જ છે તેથી પણ વિશેષ ધર્મ-નીતિ કેળવણીની આવશ્યક્તા છે. સારા નરસા સંસ્કારે દૃઢ થયા પછી તેમાં ભાગ્યેજ ફેરફાર થઇ શકે છે. લાડ કે બેદરકારીને લીધે બાળ વયમાં તેના તરફ પુરતું લક્ષ ન આપવામાં આવે, અને તેને યોગ્ય પ્રમાણમાં નિગ્રહનો અનુભવ ન પ્રાપ્ત કરવા દેવામાં આવે તે માટીવ બાળક છાચારી અને અસંયમી નિવડે ! પડેલી કુટે પછીથી દૂર કરી શકાય નહિ, અને આખરે માબાપને અને તેના સંસર્ગમાં આવતા સમાજના સર્વ માને તેની ઉખલતા, મુખ આદિનાં દૂર કળ ન્યુનાધિક અંશે ભેગવવાં પડે ! વળી પુખ્ત વયે તેને સહન કરવો પડે તેવાં અસહા દુઃખે અને અને પ્રિય સોગે તેની અસહિષ્ણુતાને લીધે તેને બહુ સંત અને હૃદયવેધક જાય ! આથી આ પદ્ધ થાય છે કે બાળકમાં સહિષ્ણુતાના ગુણનો પ્રાદર્ભાવ થવાની જરૂર છે. હકાઈ મનુષ્યને દુઃખ અને સંકટના અણધાર્યા સ. યોગો આવે છે. પરંતુ પોતાની સહનશિળતા પ્રમાણે તે ચિનની સ્વસ્થતા જાળવી શકે છે. નાની વયમાં બાળક સ્વાભાવિક રીતે હઠીલું અને છઠ્ઠી હોય છે. તે એવું કંકાસવાળું હોય છે કે કોઈ પણ રીતે પોતાની ઈચ્છા પ્રમાણે સર્વે ચીને મળવવા આતુર બને છે. બેદરકાર અને પ્રેમઘેલાં માબાપા પિતાનાં બાળકોની આ હઠને વારંવાર પાડી તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે. ૫રિણામ એ થાય છે કે દુઃખથી અપરિચિન ઘણાં ગર્ભશ્રીમંત છોકરાઓ મોટી વયે પહોંચ્યા છતાં તેટલાંજ હઠીલાં રહે છે. આથી એ ઉપયુક્ત છે કે બાળકને નાનપણથીજ આમનિગ્રહનો અભ્યાસ પાડવો જોઈએ કે જેથી ક્રમશઃ પુખ્ત વયે તે પિતાના મનોવિકાર પર જય મેળવી શકે ! જે મનુષ્ય અને મોટી વયના છોકરાઓ નજરે પડે છે તેમાં કેટલાક કમ અમલના, અસભ્ય, ચીડીઓ, ઉદી અને સ્વલ્પમાં વિશેષ પાશવ વૃત્તિવાળાં હોવાનું કારણ પ્રસ્તુત આમ સંયમના મહાવરાની ખામી છે. જ્યાં પાણી માગે દૂધ મળતું હોય ? જ્યાં મુખમાંથી પ્રશ્ન થતાં પહેલાં સર્વ ચીજ તૈયાર થતી હોય ! અને જરાપણ તેની ઈચ્છાનો નિરાધ ન થતાં હોય ત્યાં બાળક છાચારી થાય