SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason. ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । कोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिमभा' मासिकम् ॥ વર્ષ ૧ લું. તા. ૧૫ મી ડીસેમ્બર સન ૧૦૯ અંક ૯ મા. અલખ ખુમારી. બાહ્ય દશામાં જરા ન શાતિ, અનુભવથી જે અવધારી. આહા દશાથી ભવની વૃદ્ધિ, જન્મમરણ દુઃખ છે ભારી; ૧ શરીરમાંહિ આતમ હીરે, શોધે સાચું પરખાશે, અલખ દશાની અલખ ઘનમાં, મા દશા દૂર થાશે. ૨ અંતરમાંહિ અવતરતાં ઝટ, આનંદની ઝાંખી થાશે; ષોને ભેદ કર્યાથી, સાચે સાચું પરખાશે. અંતરમાંહિ રત્ન ભર્યા છે, જાણે છે તે અલબેલે, અન્તર અનુભવ અમૃત ચાખે. મુકિતપુરી જાવે પહેલે, ૪ અન્તરને અલબેલે દેખે, સહુ અધ્યાસો દૂર થશે. પરમપ્રભુ મળશે અનુભવમાં, જાણે તે નહિ દૂર ખસે, ૫ બાહા પ્રદેશે કર્યો બહુ પણ, નાથ ન હારે પરખાણે, છે. •
SR No.522009
Book TitleBuddhiprabha 1909 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy