________________
૨૮૦
જીવને શિખામણ.
(લખનાર હેમચંદ હવન-લાલપુરવાળા. )
આક્ષણભંગુર અને અસાર સંસારમાં મનુષ્ય માત્ર કામ ક્રોધ માન, માયા, માહ, લાભ વીગેરે શત્રુઓથી તા એવા સપડાએલા છે કે પોતાના જીવનું પણ શાક કરતા નથી. આ સસાર સમુદ્ર તુલ્ય છે. નદીના જળથી જેમ સમુદ્ર તૃપ્તી પામતા નથી, જંતુથી જેમ યમરાજ તૃપ્તી પામતા નથી કારાથી જેમ અગ્નિતૃપ્તી પામતે નથી તેમ સંસારને વર્ષે આ આ મા વિષયના સુખથી ક્યારે પણ તૃમી પામતા નથી. કામદેવ નરક દૂત છે. વ્યસનને સાગર છે, વિત્તિ રૂપી બળતા અંકુર છે અને પાપ રૂપી વૃક્ષની નીક છે. ગ્રહસ્થના ધરમાં ઉંદર પ્રવેશ કરે છે. તે! તેમ અનેક સ્થાનક ખાદી નાંખે છે તેમ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરે તા તે પ્રાણીના અર્થ, ધર્મ, અને માક્ષ ને ખાદી નાંખે છે.
ઈંદ્રીઓ પાંચ છે અને એમના ભગવવાના વિષયા પણ પાંચ છે. એવ વા, ચક્ષુ, છટા, અને નાશીકા એ થ્રી છે. અને શબ્દ સ્પર્ધા રૂપ, રસ, ગંધ, એ અમના ભાગવવાના વિષયેા છે. પહેલી પ્રાત્રન્દ્રિય અને આ ધીન થઈ જનાર એટલે એ ઈંદ્રીયને વિશ્ય જે શબ્દ ગાયન ઍ સાંભળી લીન થઈ જનાર જ મૃગ એ પારધીના પાશમાં બંધાઇ નાશ પામે છે. સ્પાન્દ્રિયને કામ્મુમાં નહી રાખનાર હાથી તે થોડા વખતમાં શિકારીને વશ થાય છૅ. ચક્ષુ દદ્રીયના વિષયમાં લુબ્ધ અેલાં પતગીમાં દીવા કે અગ્નિમાં પડીને મરે છે રસના કે વ્હા ઇંદ્રીયના લાલુપી માલા કાયાના કાંટામાં વી ધાઇ જઈ ાણ ખુએ છે અને ગધ વિષયને વશ થનાર ભ્રમર એ પણ સુગંધીને લીધે પાનાને! અમુલ્ય જીવ ખુવે છે, આમ ક વિષય ને સેવવા વાળા મૃત્યુને આધીન થાય છે તે આપણે પાંચ દ્રીયા વાળા પ્રાણી પાંચ ઇન્દ્રિયા ભાગવી વીનાશ પામીએ તે શુ નવાઈ ? જે માણસ માટા કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ ધર્મ રહીત હોય તો તે ખીન્ન લવમાં શ્વાન થાય છે. સીસું જેમ અગ્નિમાં ગળે છે તેમ અનેક વિષયના સેવનારા પ્રાણી પશુ અગ્નિ રૂપી નર્કમાં ગળ્યાં કરે છે.
પ્રાણી
હે વ ! હાથીના કાનની પેઠે લક્ષ્મી અંચળ છે. વિષય સુખ તે ધિનુષ્યના સરખા પહેલાં તે તી વ્હાલા લાગે છે પણ પાછળથી દુઃખનું કારણ થઇ પડે છે, જેએ આ ક્ષણભંગુર સંસારમાં રચી પી રહ્યા છે અને તે