________________
સુકાન (ધર્મ) આ નાકારૂપી દેદુની પાસે નહિ હો તે તે નાકા સંસારરૂપી અગાધ સમુદ્રમાં આમ તેમ આથડી ભાંગી જશે માટે હું સુનુ આંધવા !! ધર્મજ ખરે છે, તે અત્ર પણ આપણને સુખ આપે છે તેમ પરભવમાં પણ સુખ આપે છે. અને આપણા ઘણા પુણ્યના ઉદયથી આપણને આવુ રનચિંતામણી મલવા છતાં આપણે અધર્મી પથરાને ઝાલી રાખીએ છીએ એ કેટલું બધું આપણને શરમ ભરેલું ? અરે આપણને અમૃતરૂપી ધર્મ પ્રામ થયા છતાં પગ નીચે તેને ટાળી દઈએ છીએ. અરે આ દુનિયાપરની સળી ચીને, ગાનુ, રૂપુ, ઝવેરાત જેટલી કીંમતનું ઉત્પન્ન થાય છે તેના કરતાં ધર્મરૂપી દેાલન એટલી આવી કીમતી છે કે તે આ દુનિયામાં તેમજ પરદુનિયામાં આપણી સાથેને સાથેજ રહે છે. કારણ કે માનુ પુ, અવેરાત ત્યાં સુધી આપણે આમ ત્યાં સુધી આપણી પાસે રહે છે. પરંતુ તે કાંઇ સાથે આવતુ નથી પણ ખરી ધર્મરૂપી દાલતજ અહીંઆં તેમ પરભવમાં પણ સાથે આવે છે. અરે આપણે એટલા બધા શાહીન થઇ ગયા છીએ કે ચિતુ જૈનધર્મ રૂપી રત્નચિતામણિ પ્રાપ્ત થયા છતાં તેને પગે લાત મારીને નાંખી દર્ં છીએ. આ શુ આપણુને શરમ ઉપજાવે તેવુ નથી? શરમ છે આપણને ! માટે ભાઈ ને આપણે આગળની માક ધર્મનું અભિમાન રાખશું તો આપણે હાલ જે ધર્મ વગરની દુઃખી સ્થિતિ ભાગવીએ છીએ તે દુ:ખી ર્થાિત મટીને આપણે સુખી સ્થિતિ વાને ભાગ્યશાળી ઘઈશું. માટે ધર્મ સાધનજ સર્વથી શ્રેષ્ઠ છે પણ નાન વગર ધર્મ કદી પણ થતો નથી કાઈ પણ વેપારમાં તે સબંધી જ્ઞાન ઐઐ તેમજ ધર્મ સંબંધી ક્રિયા કરતાં પહેલાં જ્ઞાનની જરૂર છે.
સકલ ક્રિયાનુ મુળ તે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ. તેહિ જ્ઞાન નિતુ નિતુ જેિ, તે વિષ્ણુ કહે ક્રમ રહીએરે. ભાવિક સિદ્ધ ચક્ર પદ વદેશ.
આ :થી આપણને સહુજ ખ્યાલ કરે કે જ્ઞાન વગર કદીપણ ધર્મની પવિત્ર ક્રિયા આપણાથી થવાનો નથી, માટે મારા પ્રિય અ આ ધર્મક્રિયામાં પ્રથમ શ્રદ્ધા જાઈએ અને હા જ્ઞાન વગર કદીપણ આવે નહિ. માટે ધર્મનું જ્ઞાન એ અતિશય જરૂરનુ છે. પેાતાના ધર્મ શા છે તે સમજવું અને તે પ્રમાણે વર્તવુ તે ધર્મ સબંધી જ્ઞાન મેળવ્યુ કહે વાય એટલે હિંસા ન કરવી, જૂડું ન મેલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવા વગેરે પાપના સ્થાનક ન સેવવાં. આથી નીતિ અને સ્વધર્મ અને પદ્મનું રક્ષણ ઘાય છે માટે ધર્મ કેળવણીને માટે વધારે ધ્યાન આપવું તે