SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધણુ લખનારાઓને અલંકાર બેહદ વાપરવાનો શોખ હતો. પણ હાલ અંગ્રેજી વિદ્યાના પ્રચાસ્થી જમાને ફરી ગ છે તે વાત પણ ધ્યાનમાં રાખવાની છે. ત્યારે લખણમાં ઘણું અલંકારો ડગલે ડગલે આવે છે ત્યારે માડ કરનાં દુલા ભારે થઈ ગયા જેવું દેખાય છે. હવે કેટલેક અંશે આ ટીકા આ કાવ્યના ભાષાંતરને લાગુ પડે છે ખરી. માટે મારે કહેવું જોઈએ કે આવા પ્રનાં ભાષાંતર કરનાર કે કરાવનારે હાલના જમાનાન બંદ એ તેમ કરવાની પરવી રાખવી જોઈએ. આવા પ્રત્યેનાં ભાષાંતર તેમની અસલ રચનાની જબ પ્રમાણે મારા વિચાર મુજબ થવાં જોઇએ નહીં. પણ ગ્રન્થમાં સમાઅલી બાબતનો આધાર લે ખક ગ્રંથની મતલબ અને ગ્રંથમાં સમાએલા વિચારો પિતાની સરલ ભાષામાં લખવા જોઈએ, અટલે મતલબ પાર પડશે અને વાંચનારને બહોળુ જ્ઞાન થશે. આપણામાં કવિતાના જે ગ્રન્થ રાસ પાદ કે પ્રબંધના નામથી ઓળખાય છે તેમની રચના મુળ માઘવી ( પ્રાકૃત ) કે સંસ્કૃત ગ્રં ઉપરથી થએલી છે. પણ તે ભાષાંતરના રૂપ નથી. અને તે નમુના પ્રમાણે ઉપર બતાવ્યા મુજબ સરલ ગદ્યમાં લખવાનું થાય તો ઘણું સાર. નવીન વર્ષનું અભિવંદન. શાર્દૂલ. થાજો જીવન ઉંચ શાંત અને અધ્યાત્મ જ્ઞાને ભર્યું, પામે અશ્રૂનું કૃપાવચન જે સંપૂર્ણ પ્રેમ મળ્યું. ધારે પ્રેમ ધરી પ્રભુ પ્રણિત તે, સદ્ધર્યના મર્મને પામે સવ અખંડ “મુક્તિ ” સુખડાં મીઠાં નવા વર્ષમાં. જ્ઞાન નહી અધ્યાત્મસમ મુક્તિ સમ નહી સુખકહેર અલખ સમ કે નહી ચઢે કેફ અદભુત. ગુરૂ બુધ્યધિ સમ નહિ-દેવ સમાનરાજ, એ સિ વાનાં પામશે નવીન વર્ષ મેગાર સશુરૂ ગુણાનુરાગી, મણીલાલ મોહનલાલ વકીલ. “ પાદરાકર”
SR No.522008
Book TitleBuddhiprabha 1909 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy