SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે તેમના હદયમાં સ્કરતાં તેમની આંખમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગે અને આ કારણથી જ સલાહંતમાં શ્રી વીરપ્રભુની સ્તુતિના સંબંધમાં લખાયેલું છે કે कृतापराधेऽपि जने, wriષરતા इषद् बाप्पायाभदं, श्रीवीरजिननेत्रयोः અપરાધ કરવાવાળા જવા ઉપર પણ દયાથી નેત્ર અને અસુધી આ એવા શ્રી વીરભગવાનનાં નેત્રો સર્વને કલ્યાણકારી થાઓ. હવે જેનાનું તે ઉપરથી શું કર્તવ્ય છે, તે વિચારીએ. જો કે છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી તો વર્ષની છેલ્લી તીથીએ આ દેહ ત્યાગ કરી પિતાના આત્મ સ્વરૂપમાં મળી ગયા; તોપણ તેમણે જે અમુલ્ય જ્ઞાન આપ્યું છે, અને પોતાના પાપકારી જીવનથી જે ઉમદા ગુણેના નમુને બતાવ્યા છે, તે જ્ઞાન તથા ગુણે ઉપરથી આપણી શી ફરજ ખડી થાય છે, તે વિચારવા જેવું છે. વ્યાપારી કાજ સાંજરે પિતાના લેવડ દેવડનો હિસાબ કરી ન થયા કે નુકશાન થયું, તે શેધી કરે છે; અને દીવાળીએ આખા વઉમાં શો લાભ મળ્યો કે શું હાનિ થઈ તેનો બરાબર હિસાબ કરી નવા વર્ષમાં દાખલ થાય છે. મહાવીર ભગવાનને પણ આ સંસાર રૂપી વ્યાપારની પેઢીમાંથી વર્ષની આખરે (આ મહિનાની અમાવાયાએ) આત્મ નિરીક્ષણ કરતાં (હિસાબ) કરતાં જણાવ્યું કે રાાનદર્શન અને ચારિત્રરૂપ ત્રણ રનનો લાભ મળે છે. જે વસ્તુ મેળવવાની હતી, તે મળી ગઈ; આ સ. સારમાં પિતાને જે સાધવાનું હતું, તે સાધી લીધું. ત્યારે જેને જે તે મને હાન ગુરૂના અનુયાયીઓ કહેવરાવે છે, તે વિરના પુત્રોને માટે ઈલકાબ ધારણ કરવાને માગે છે, તેઓએ પણ આખા વર્ષની અંદર અાત્મમાર્ગમાં કેટલે પ્રયાસ કર્યો, તે વર્ષની આખરે વિચારવું એ જરૂરનું છે. જેનામ વ્યાપારને માટે મદર છે. એક પાઈને હિસાબ ન મળતા હોય તે અર્ધિરાત્રી સુધી દીવો બળે, પણ તે હિસાબ મળે ત્યારે જ સતેજ પામે, તે પછી વપિની આખરે (દીવાળીના પવિત્ર દિવસમાં) પિતે કયા ગુણામાં વૃદ્ધિ કરી ? પરોપકા, દયા, સહનરશીળતા દિવપણું આ માટે ગુણે જે તે મહાવીર પ્રભુના સહજ ગુણે ના, તે ગુણોમાંથી ક્યા પ્રાપ્ત કર્યા? કયા ળિવવાને
SR No.522008
Book TitleBuddhiprabha 1909 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy