SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ દૃષ્ટિના અનેક દાખલા આપી શકાય. પણ આપણે અત્રે એકજ દાખલા આપી ચલવીશુ. દ્વેષ કરવાની બુદ્ધિથી પગને અડકનારી ચડાશિકનાગ તરફ તેમજ નમન કરવાની બુદ્ધિથી પગને માથું અડકાવનાર ઇન્દ્ર તરફ પણ જેની સમાન બુદ્ધિ છે તે વીર પ્રભુની સમભાવ દૃષ્ટિ ખરે ખર પ્રશંસનીય તેમજ અનુકરણીય છે. કેવળ તેમનું જીવન અનુકરણીય છે, એટલું જ નહિ પણ તેમણે તે પ્રકારના એધ પણ આપ્યા છે, જે મેધ કાઈ આચાર્યે સમાધ સીત્તેરીમાં પ્રકટ પણ કર્યાં છે. मेयंवरो वा आवरोवा बुद्धोऽन्नो अथवा कोवा समभाव भावि अप्पा लहइ मुखं न संदेहो || १ ॥ કાઈ મનુષ્ય. શ્વેતાંબર ડ્રાય ૬ દિગમ્બર હાય, બાહુ હાય કે અન્યધર્મી હાય, પણ જેના આત્મામાં સમભાવ વસેલ છે, તે મુક્તિ મેળવશે એ નિઃસશય છે. વળી ઉપદેશ તરગિણીમાં એક આચાર્ય લખે છે કે “ શ્વેતાંબર ૐ દિગમ્બરમાં, પક્ષવાદમાં કે તર્કવાદમાં મુક્તિ નથી, કાયથી મુક્ત થવુ એ જ મુક્તિ છે, અને કયાથી મુક્ત થવાનું કામ દરેક આત્મા કરી શકે એમ છે.” આ રીતે જૈન આચાર્યે એ વીર પ્રભુને પગલે ચાલી સમાનર્દાષ્ટ રાખવાનો વ્યાધ આપ્યું છે. કરૂણા. શ્રીને મહાન ગુણુ જે શ્રી વીપ્રભુના છે, અને જેની તુલના આ જગતમાં થ શકે તેવી નથી, તે કાને મહાન ગુણ છે. જગતમાં જેટલા મહાન પુરૂષો થઇ ગયા, તે સર્વ કરૂણુાના ગુણને લીધે જ પ્રસિદ્ધ થયા છે. સર્વ ગુણના આધારભૂત તે કરૂણાના ગુણુ ભગવાનમાં કેટલે અંશે પ્રકટ થયા હતા, તેને ખરા ખ્યાલ તો શી રીતે આ શબ્દોદ્રારા આપી શકાય? છતાં ટુંકમાં એક નાનું દૃષ્ટાંત આપી તે બતાવવા અનતા પ્રયત્ન કરીશું. એક સમયે ધૃદ્રાલ નામના ગામ સમીપે વનમાં માં મહાવીર પ્રભુ કાયાત્સગ કરી ધ્યાનમાં મગ્ન થયા હતા. તેઆ શ્રાની ધ્યાનની સ્થિરતા અને મનની દઢતા અવધજ્ઞાનથી નિહાળી વાધીશ કેંદ્ર પાતાની સભામાં તેમની પ્રશંસા કરી, ત્યાંથીજ તેમને નમસ્કાર કરી અને ખાલી ઉઠયા કે “ અલા ! મહાવીર પ્રભુનું ધ્યેય કેટલુ અનુપમ છે ? તેમના મનની સ્થિરતા કેટલી અ
SR No.522008
Book TitleBuddhiprabha 1909 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy