________________
૪;
શ્રીમહાવીર નિર્વાણ અને દીવાળીપર્વ.
(લેખક. દેશી મણીલાલ નથુભા . એ.
Farewell, fuwell, but this I tell, To thee, thou wedding guest! He rayeth well, who loveth well, Both men and bird and beast; He prayeth best, who lovetli best, Both things great & small,
Coloridge.
વ્હાલા વીરપુત્રા ? આજે દીવાળી પર્વ અને મહાવીર પ્રભુના નિર્વાણને શા સબંધ છે તે નિવેદન કર્યા અને શ્રી વીરપ્રભુના ઉત્તમ નપથી આપણે બધાએ ના ખાધ ગ્રણ્ કરવા નં., તે વિચારવા આ લેખકની ઇચ્છું છે. દીવાળીને પ્રસગ દરેક વર્ષે આવે છે . અને ચાલ્યે! જાય છે, છતાં તે પ્રસંગ આપણને શું સુચવે છે તેના વીચાર કરનાર ના કર્યાં છે ! સારો ભાજન કરવાં, ફેશનવાળાં અને શુશોભિત વસ્ત્ર ધારણ કર્યાં, અથવા અનેક પ્રકારના એશઆરામના અને માજ વૈભવના પદાથા ભાગવવામાંજ લુબ્ધ થવું આ સર્વ માં દીવાળી પર્વનું માહાત્મ્ય આવી જાય છે, અમ નું કા માનવું હોય તે તેમાં તે મનુષ્યની માટી ભુલ થાય છે. તેવી ભુલ ન થવા માટે દીવાળી પર્વની ઉત્પતિ કેવી રીતે થઈ તેના સબંધમાં જૈનોની શ માન્યતા છે તે આપણું વિચારી શુ. આપણા ચરમ તિર્થંકર શ્રી વીરપ્રભુને જન્મ . પૃ. ૫૯ માં થયા હતા. જ્યારે તેમા શ્રી માતાના ઉદરમાં ગર્ભ રૂપે હતા ત્યારથી જ તેમણે એવા નિશ્ચય કર્યાં હતાં ત્યાં સુધી આ મારા માર્તાપતા મરણુ ન પામે ત્યાં સુધી હું દીક્ષા ગ્રહેણુ કરીશ નાં, કારણ કે દીક્ષા સર્વ જનને હિતકારી છે એમ શાસ્ત્રકારોએ માનલી છે, તો પછી જે દીક્ષા માપિતાના હૃદયને ઉર્દૂગ પમાડનારી નીવડે તે કેવી રીતે ન્યાયયુક્ત ગણી શકાય ? આવા ઉત્તમ વિચારથી અને અન્ય પુરૂષાને માતપીતાની ભક્તિ કરવાનો ઉત્તમ નમુના આપી તેમ ૨૮ વર્ષ પર્યંત ગૃહસ્થાવાસમાં રહ્યા. અને માતાના ભાઈના આગ્રહથી બે વર્ષ વધારે સ્થન પામે,