SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમાગમ થયો. કહાનક અવસર પામી સરૂ પાસે સંદગુરૂ સમાગમ. ગયો. યથોચિસ્થાને છે. શ્રી સદગુરૂ પણ યોગ્ય જાણી ઉપદેશ આપવા લાગ્યા, હે ભવ્યજીવ, ચોરાશી લા નિ પરિભ્રમણ કરતાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ દુર્લભ છે, એકેન્દ્રિયા દિક અવતારમાં જરા માત્ર પણ સુખ નથી. મનુષ્ય સદગુરૂનો ઉપદેશ. પણું પામ્યા છતાં આ દેશમાં જન્મ પામ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ ફળ પામવું દુર્લભ છે. ઉત્તમ ફળમાં ઉપન્યા છતાં પણ નિરગવ પામવું દુર્લભ છે, તેમાં પણ પંચેન્દ્રિય પટુતા પામવી પણ દુર્લભ છે. તેમાં સદ્દગુરૂના સંયોગ થ દુર્લભ છે. સશુનો સંગ થતાં પણ સિદ્ધાંતનું સાંભળવું દુર્લભ છે. કારણ કે સદગુરૂના વાણી સાંભળતાં તેરકાડીયા વિધ્ધ કરે છે. સિદ્ધાંત શ્રવણ કર્યા બાદ તવોની શ્રદ્ધા થવી દુર્લભ છે, વીતરાગ કથિત તત્વની શ્રદ્ધા થતાં પણ વિરતિપણું પામવું દુર્લભ છે, કંચમ કામિનીના માહે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જડ વસ્તુ ઉપરથી માહ ઉર્યા વિના કમને નાશ થતો નથી. મનુષ્ય ધારે તો સંસાર સમુદ્રની ઉપલી પાર ઉતરી શંક છે, આયુષ્ય ક્ષણે ક્ષણે નાશ પામે છે, માટે જ્યાં સુધી શરીરાદિક સામગ્રીની સગવડતા છે ત્યાં સુધી આભાની પરમાતમ દશા પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાદિ સશુરૂની દે શના સાંભળી કાહાનજીના મનમાં વૈરાગ્ય પ્રગટયો, દીક્ષાની તીવ્રછા. સંસાર વિપસમાન ભાસવા લાગ્યો, મૃત્યુ બાદ કોઈ સાથે આવનાર નથી, ત્યારે શામાટે સંસારની વસ્તુઓ માટે આયુષ્ય નિષ્ફળ ગાળવું, ખરેખર અસાર સંસારનો ત્યાગ કરે છે. ઈએ. આ પ્રમાણે વિચારીને ગુરૂને કહેવા લાગ્યા કે હે ગુરુજી હવે મને દીક્ષા આપી તાર્થ કરે, શ્રી સદગુરૂ કહેવા લાગ્યા કે--હે ભવ્ય સંયમ પાળવું મહા દુર્લભ છે, યુવાવસ્થામાં મને જીતવા એ કંઈ સામાન્ય કાર્ય નથી. શ્રી સદગુરૂની તરવારની ધાર પ્રમાણે આજ્ઞા પાળવી જોઈએ. સર્વ શરીરદિકની પ્રવૃત્તિ યતનાથી કરવી જોઈએ. અનેક પ્રકારના પરિસહ સહન કરવા પડે છે. માટે હે ભવ્ય દીક્ષા પરિપૂર્ણ વૈરાગ્ય કરીને લેવી જોઈએ, દીક્ષા લીધા બાદ સદાકાળ ચારિત્રમાં સ્થિર રહેવું જોઇએ. સ્વછંદ મતિનો ત્યાગ કરવો પડશે. જો તમારે સંયમની તીવ્રછા હોય તો સ્વજનની અનુમતિ લે ને દીક્ષા અંગીકાર કરે, કહાનજી આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળી ઘેર આવ્યા. વજનને સર્વ વાન કાડી અને સંસારની અસારતા જણાવી દીક્ષાને
SR No.522008
Book TitleBuddhiprabha 1909 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy