________________
૨૦૧
ભતિ માનવામાં આવે છે એવા વીર ભગવાનની અવિચ્છિન્ન પદપરંપરામાં આવેલા સુવિહિત મુનિ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરવાનો છું તે માટે હે માતા આજ્ઞા આપ. શિવરાજની બુદ્ધિ તપગચ્છમાં દીક્ષા લેવાની હતી. માતાએ પુત્રનું મન નિશ્ચય સ્થિર જોઈ શ્રી વિજયસિંહ સૂરીને તેડાવવા વિચાર કર્યો. વીરચંદ્રની સલાહ લે, ગામના શ્રાવક સંઘને પુછી, ગ૭૫તિ
સૂરિને આનંદથી તેડાવવવા વિજ્ઞપ્તિ કરી. સૂરિરાજ શ્રી વિજયસિંહ પણ લાભનું કારણ જાણી વિહાર કરતા પ્રવેશ મહેમૂરિને તેડાવવા વિ. ત્સવ પૂર્વક ત્યાં આવ્યા. સંધમાં આનંદ થયો હજારો જામ ખાવાગમન. મનુષ્ય ધર્મ દેશના સાંભળી નિÍકમનવાળાં થઈ ધ
મેં સાધન કરવા લાગ્યાં. લંકામતની શ્રદ્ધાવાળાઓ ૫ણ પૂર્વની પૂરી શ્રદ્ધામાં જોડાઈ મૂર્તિને માનવા લાગ્યા. દીક્ષા મહોત્સવની
તૈયારીઓ થવા લાગી. અાલ્વિકા મહોત્સવ શરૂ થશે તીક્ષા મહોત્સવ. શ્રી વિજયસિંહ સૂરિવરે શિવરાજને ક્ષણિક પદાર્થોનું
| સ્વરૂપ સમજાવ્યું. હે ભવ્ય શિવરાજ, અનંતભવ ૫રિભ્રમણ કરતાં મહા પુણ્યાગે સત્ય તત્વનું ભાન થાય છે. આમામાં અને નંત સુખ ભર્યું છે છતાં જીવ મેહથી જ વસ્તુમાં સુખની ભ્રાંતિથી રાત્રે
માગે છે, સ્યાદાદ દર્શનપૂર્વક આત્માનું સ્વરૂપ જ્ઞાન ના ઉપરા. દર્શન ચારિત્રરૂપ છે, ઘડદ્રવ્યમાં રમણતા કરવાથી -
ગલ સંગથી છૂટાય છે. શ્રી વીતરાગ પ્રભુના ઉપદેશ પ્રમાણે કર્મથી છૂટવાને સાધુ માર્ગ છેક છે, કારણ કે સાધુ થવાથી આ શ્રવને ત્યાગ થાય છે. આત્મા બાહ્ય વસ્તુઓને પિનાની નથી માનતા ત્યારે તે વખતે નિર્મમત્વ ભાવવાળો થાય છે, છકાયના જીવોની મા પણ ચારિત્ર લેવાથી બને છે. તે ભવમાં મુક્તિ પામનાર તથા ત્રણ જ્ઞાન સહિત એવા તીર્થંકર પણ ચારિત્ર અંગીકાર કરે છે. ઇત્યાદિ ઉપદેશ સાંભળી શિવરાજ કહેવા લાગ્યા કે હે ગુરૂરાજ મહને આ અસારસંસારમાંથી તારો–સદગુર
વિના જગતમાં કઈ તારનાર તથી. આપનું જ મહને શિવરાજની પ્રાર્થના, શરણ થાઓ. કૃપા કરીને દીક્ષા આપી મુક્તિમાર્ગ
સન્મુખ કરે. આ પ્રમાણે વિનંતિ કરી શિવરાજ ઘેર આવ્યા, સાત આઠ વરાછા કાઢયા, સર્વ ગામ જમાયું, સ્નાન કરી વસ્ત્ર આભૂષણ પહેરી ધાડા ઉપર શિવરાજ ચઢયા, અનેક પ્રકારનાં વાજિંત્ર વાગવા લાગ્યાં, વરઘડે ગાજતે વાજતે ગુરુ પાસે આવ્ય, માતાની ચામાંથી