________________
નમન
નમન
૫
નમન-
૬
સીન કુપણુતા દૂર કરે ધરી નરને, પ્રકટાવી ન જ શક્તિ શમે અનપ જે આત્મસ્વરૂપ લીન રહે ક્ષણ ક્ષણ વિષે, શુદ્ધ સમાચાર કરતા અવધત જે, ઉપસર્ગો સહવામાં સિંહ સમા બની, સમભાવે રહે સમુદ્રસમ ગંભીર જે; શુદ્ધ જ્ઞાન ધરતા જે અલખ અભેદનું, વિકેને ભેદે ગિ વીર જે. દ્રવ્ય ભાવથી પરવતુને ત્યાગતા, નિવિક૯૫ને વિરાગે તલ્લીન જે, અચળ અડોલ અદ અવિકારી સદા, ગુરૂ પરંપર આગમમાંહિ પ્રવીણ જે. ત્રણ શલ્યને તૃણવત્ જાણ ત્યાગતા, ગારવ રસ રિદ્ધિને શાતા સાથે જો; ધમ કરણ કારણને સહેજે સંગ્રહે, રાગ દ્વેષને ત્યાગ દયાના નાથજે. નિંદા વિકથા ચારે ત્યાગે નિત્ય જે, કષાયને તે કહાડે ઘરની બહાર વચન જેહનાં પડે હદયમાં સસરા, તત્વ જ્ઞાન ને ધર્મ કથાની વખાર જે. ચરણે નાવમાં બેડા મુનિવર સાધતા, મુક્તિપૂરિને માર્ગ વીકટ સુખમેવજે; ચાર ભાવના મિત્રાદિક ભાવતા; જગ જંતુથી વર શમા દેવ જે. પંચ મહાવૃત વિશુદ્ધતાથી પાલતા, મુસિ સમિતિ અજુઆળિ સ્વયમેવ જે; અતિચારને દૂર કરી જ્ઞાની ગુરૂ, પંચાચારે ચરે જ્ઞાનામૃતમેવ જે. છકાયના જીવોની રક્ષા બહુ કરે,
નમન.
૭
નમન
નમન
૯
નમન. ૧૦