________________ લવાજમ:—કેટલાક ગ્રહ કાનાં લવાજમ આવી ગયાં છે, બીજાઓએ મનીઓર્ડરથી રૂ. ૧-૪–માકલાવી આપવા. જેના પૈસા 10 મી અરજી સુધીમાં નહિ આવે તેને અગષ્ટ અંકે વી. પી. થી મોકલવામાં આવશે. આ કામ બોર્ડિંગના હિતાર્થનું છે, માટે કોઈપણુ ગ્રાહકે તે વી. પી. પાછું કાઢવુ નહિ. - લી. વ્યવસ્થાપક, બુદ્ધિ પ્રભા, ગુરૂદન. યાને સતસુવર્ણમય કુંચીઓ.. લેખક:-દોશી મણિલાલ નભુભાઇ. બી. એ. આ પુસ્તકમાં નીતિ અને તત્ત્વજ્ઞાનને. શા સુ'બંધ છે, તે બતાવવામાં આવેલુ" છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન; એ સાત સંગાપર દૃષ્ટાન્ડ સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંત પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપર વિદ્વાનો તરફથી સારા અભિપ્રાય મવાલા છે. ટૂંક મુદતમાં બે હજાર નકલો ખપી ગયેલી છે. હાલમાં તેનું હિંદી ભાષામાં ભાષાંતર છપાય છે, કીમત 0-6-6 ( પોસ્ટેજ સાથે ). તા. કે, આ માસિકના ગ્રાહકોને પાસ્ટેજ સાથે 0-4-6 એ મળી શકશે.. મળવાનું ઠેકાણ", બુદ્ધિપ્રભા?” એફીસ, અમદાવાદ. ઝવેરી લલુભાઈ રાયચંદ હામફાર ઇન્કયુરેબલપાપર્સ, અમદાવાદ - જે લાકડાના રાણ કાઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રાગવાળા ગરીગાને મદદ કરવાને ઉપર જણાવેલી ઈમ્પીટાલ તા. 13 જાનેવારી સને 180 8 ના રાજ અંમદાવાદના મહેરઆને કલેકટર સાહેબુને હાથે ખેલવામાં આવી છે. તેને જે કંઈ મદ આપવામાં આવશે તે આભીર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રકમ નીચેને શારનામે મોકલી આપવી. દ૬ બુદ્ધિપ્રભા " એફીસ, નાગારીશાહ, અમદાવાઉં