________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૩-૪] ભદ્રાવતી તીર્થ (ભાંડક) પ્રતિમા–લેખ-સંગ્રહ [ ૬૫
મુખ્ય મંદિર ત્રણ ગભારાનું છે. મંડપ પાંચ ચેકીયાળાના ભ્રમવાળો છે. મુખ્ય ગભારા પર શિખર છે, બે બાજુના ગભારા પર ઘુમટ છે. મંડપ પર વચમાં ઘુમટ છે. મંડપમાં જર્જક્ષિણીના ગોખલા છે. મુખ્ય ગભારામાં ૩ પ્રતિમાજી છે. જમણી બાજુનાં ગભારામાં ૯ અને ડાબી બાજુના ગભારામાં ૭ એમ કુલે ૧૯ પ્રતિમાજી છે. તેના લેખ આદિની અનુકૂળતા પડે તે માટે સ્વપ્નદેવન (શ્રી કેશરિયા પાર્શ્વનાથનો) ૧ નંબર ગણી જમણી બાજુએ બીજો નંબર ગણે છે. પછી જમણા ગભારાના ક્રમે નવ નંબરે પાડયા છે અને પછી ડાબા ગભારાના ૭ નંબરે પાડ્યા છે. એમ ત્રણ ગભારામાં મળી ૧૯ પ્રતિમાઓ છે. ને મેડા ઉપર શિખરમાં ચૌમુખજી એમ ૧૯+૪=૧૩ પ્રતિમાજી છે.
પ્રતિમા સંખ્યા અને વર્ણ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૯+૪=૩ બિંબ છે. તેમ જ પંચધાતુના ૨૦ પંચતીથી, ૧ વીશી, ૫ એકવડા ને ૧ સિદ્ધચક્ર છે. વળી ચાંદીના ૪ સિદ્ધચક્ર ને ૧ અષ્ટમંગળની પાટલી છે. પ્રાસાદદેવી પણ ગભારામાં છે. મંડપમાં ચારે બાજુએ ગોખલાઓમાં પાર્શ્વયક્ષ, મણિભદ્ર, પદ્માવતી ને ચક્રેશ્વરી છે. પાર્શ્વયક્ષના ગોખલામાં બીજા બે જણ ને જક્ષિણીની મૂર્તિ છે. સામેના ગોખલામાં કોઈ એક ધાતુની પૂતળી છે.
સ્વપ્નદેવ પીળા રંગના હતા પણ લેપ શ્યામ રંગને છે. મેડા ઉપર ચૌમુખજીને પીળા રંગને લેપ છે. નંબર ૬, ૮ મ્યામ રંગનાં છે. નં. ૧૨ સ્ફટીકનાં છે. બાકીનાં બધાં (૧૫) બિંબો સફેદ આરસનાં છે.
નામે આ ૨૩ બિંબેમાં આદિ દેવ ૨ (નં. ૮, ૨૦), સુમતિનાથ ૧ (નં. ૩) પદ્મપ્રભુ ૨ (નં. ૪, ૧૫), ચંદ્રપ્રભુ ૩ (નં. ૨, ૧૭, ૨૨), શીતલનાથ ૨ (નં. ૧૬, ૧૮) વાસુપૂજ્ય ૧ (નં. ૯) શાંતિનાથ ૨ (નં. ૧૧, ૧૨) ફણાવાળા પાર્શ્વનાથ ૯ (નં. ૧ ૫, ૬, ૭, ૧૦, ૧૩, ૧૪, ૨૧, ૨૩) ને મહાવીર ભગવાન ૧ (ન. ૧૯). એમ ભગવાનનાં ૨૩ બિંબ છે.
બિંબની ઊંચાઈ ત્રણ ગભરામાં થઈ ૧૯ પ્રતિમાજે જણાવ્યાં છે. તેની ઊંચાઈ ઇંચમાં ક્રમે આ પ્રમાણે છે. નંબર ૧૫૧+૧૧ ફણું એમ કુલ =૨, ૨:૩૧, ૩:૩૦, ૪૦, ૫ઃ૧૫+૩=૧૮u, ૬:૧૭+=૨૧, ૭૧૫ા+૨૫, ૧૮, ૮:૧૫, ૧૫, ૧૦૩૯+૧=૧૦, ૧૧, ૧૨ઃ૪, ૧૩ લા+રા=૧૨, ૧૪:૧૩+૪=૧૬, ૧૫:૧૩, ૧૬:૧૭, ૧૭:૨૪, ૧૮:૧૮ ને નંબર ૧૯૧૭ ઈચ ઊંચા છે. મેડા ઉપર જે ચૌમુખજી છે તે તે પાટલીમાં ડીઝાઈનવાળા, ચાર બાજુ થાંભલાવાળા ને ઉપર શીખરવાળા છે, એટલે માપ નથી ભર્યું.
પીતવર્ણના હોવાથી “કેશરિયા' અને સ્વપ્નથી પ્રગટ થયેલ હોવાથી સ્વMદેવ ” શ્રી કેશરિયા પાર્શ્વનાથ તો પ્રગટેલા છે અને ચૌમુખજી મહારાજ પણ જમીનમાંથી નીકળ્યા. છે એટલે લેખ નથી. વળી બીજા બે પ્રતિમાજી પણ જમીનમાંથી નીકળેલા છે. તેમાં એક
For Private And Personal Use Only