SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org M'ક: ૩-૪] આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખા [ ૬૩ શકાય ? જેની લક્ષ્મીને ગ્રહણ કરવા માટે સાભ્રમતી ( સાબરમતી નદીની લહરીઓમાં નાગલાની નગરી અને ખીજી દેવાની પુરી ( અમરાવતી ) આકાશનદી ગંગા નદીની દેદીપ્યમાન રજતમય દણ જેવી ઉજજવલ લહરીમાં પડતા પ્રતિબિખાના બહાનાથી એ ખતે નગરીએ નીચું મુખ રાખી સદા અત્યંત ગાઢ તપ કરતી જણાય છે. ૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સ. ૧૨૯૮ ફા. વ. ૧૪ રવિવારના, અણહિલવાડ પાટણમાં ત્રિભુવનપાલનું રાજ્ય હતું. મત્રીશ્વર તેજપાલના તે સમયના એક શિલાલેખની નકલ ( કાગળ પર ) હાલમાં જાણવામાં આવેલ છે, તેમાં આશાપલ્લીથી આવેલા આચાર્ય દેવસર, આમસર તથા મલયસૂરિના શિષ્ય તિલકપ્રભસૂરિનાં નામાના નિર્દેશ છે. વિક્રમની ચૌદમી સદીમાં વિ. સ. ૧૩૧૩માં પેષ શુ, ૭ સામે આ જ ર૭આશાપલ્લીમાં છે. આ. પદ્મપ્રભસૂરિના શિષ્ય વાચનાચાર્ય વિનયીતિ માટે સાર્ધશતકવૃત્તિ ( કગ્રંથ )ની તાડપત્રીય પુસ્તિકા ૮. વિલ્હણે લખી હતી, જે છાણીના જૈન જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. માંડવગઢના સુપ્રસિદ્ધ પેથડશાહના પુત્ર ત્રણે વ. સ. ૧૫૪૦ માં ધર્મધાયસર વગેરે સ'ધ સાથે તીર્થયાત્રા કરી હતી. સંધ સાથે કર્ણાવતીમાં આવતાં મહારાજા સાર ંગદેવે તેનું સન્માન કર્યું" હતું. સંધવીએ આ સ્થાનમાં પ્રીતિભોજન, સત્કાર આદિથી રાજા તથા પ્રશ્ન સર્વને સંતુષ્ટ કર્યાં હતા. વિશેષ માટે જૂ-રત્નમંડનગણિનુ સુકૃતસાગર કાવ્ય, રત્નમંદિરગણિની ઉપદેશતર’ગિણી વિ. [ અપૂર્ણ ] २२ " वीरधवलः ( अंगुल्या दर्शयन् ) - नयन मार्गमियमायातैव महीमहेला कर्णावतस कुसुमं कर्णावती नाम नगरी । यस्यामनवरतमपि, तटस्फुटत्-लाभ्रमती - तरङ्ग रजन्मृदङ्गध्वनितेन लक्ष्मीः । अस्मत्पितुः श्रीलवणप्रसाद देवस्य नर्नर्ति कराब्ज-रते ॥ તેઝળાહા−ટેલ 1 મદ્દીમમજન ! વિમુચ્યતેઽસ્યા વાવમ્ ? एका साभ्रमती - सरिक्लहरिषु स्वैरं द्वितीया वियत् कुल्या - वीचिषु रोचमानरजतादर्शोज्ज्वलासु ध्रुवम् । तन्वाते निविडं तपः फणिपुरी- गीर्वाणपुर्यो सदा, 33 न्यङ्मुख्यौ परिलम्बिबिम्बमिषतो यस्य । ग्रहीतुं श्रियम् ॥ —હશ્મીરમદમન નાટક (ગા. એ. સ. ન, ૧૦ ક ૫, ૩૦ ૪૮-૪૯ ) ' २३ " संवत् १३१३ वर्षे पौषसुदि ७ सोमे अद्येह आशापल्ल्यां श्रीपद्मप्रभसूरिशिष्यनैष्ठिकशिरोमणिवाचनाचार्य विनयकी क्तियोग्य सा र्धशतक वृत्तिपुस्तिका ठ० चिल्हणेन लिखिता ॥,' For Private And Personal Use Only
SR No.521741
Book TitleJain_Satyaprakash 1957 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy