________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકઃ ૩-૪ આશાપલીના ઐતિહાસિક ઉલ્લેખ
–તેજપાલને વિજય’ પુ. ની પ્રસ્તાવના પૃ. ૩૭માં અમે એ ઉલ્લેખ દર્શાવ્યો છે.
વિ. સં. ૧૩૩૪માં રચાયેલા પ્રભાવરિત્રમાં વાદિદેવસૂરિના ચરિત્રમાં તથા વિ. સં. ૧૩૬ ૧માં રચાયેલા પ્રબંધચિંતામણિ વગેરેમાં બહુધા કર્ણાવતી નામને નિર્દેશ મળે છે.
વિ. સં. ૧૧૨૦થી સં. ૧૫૫૦ સુધી ગૂજરાતનું સામ્રાજ્ય ભેગવનાર મહારાજા કર્ણદેવે આશાપલી-નિવાસી આશા નામના ભિલ પર ચડાઈ કરી હતી, તે સમયે તેને ભરવદેવીનું શકુન થતાં કે છરબ નામની દેવીનો પ્રાસાદ કરાવી, છ લાખના સ્વામી તે શુરવીર ભિલ પર વિજય મેળવ્યા પછી ત્યાં પ્રાસાદમાં જયંતીદેવીને સ્થાપન કરીને, કર્ણશ્વર દેવનું આયતન તથા કર્ણસાગર તળાવથી અલંકૃત કર્ણાવતી નગરી સ્થાપન કરી પિતે ત્યાં રાજ્ય કરતે હતો. ૬
–વિ. સં. ૧૩૬ ૧માં મે—ગએિ રચેલા સં. પ્રબંધચિંતામણિમાં એવા આશયનું સૂચન કર્યું છે.
કિન્લોક જે, ફાર્બસ સાહેબની રાસમાળામાં અને અન્યત્ર ગુજરાતના ઇતિહાસનાં પુસ્તકમાં એના આધારે નેધ કરેલી જણાય છે.
મમંડલવાસી શ્રીમાલવંશી ઉદા નામના વણિફ ભાગ્યયોગથી કુટુંબ સાથે આ કર્ણાવતીમાં ગયા હતા, ત્યાં રહેલા વાયટીય (વાયગચ્છના) જિનાયતનમાં દેવ-વંદન કરતા એ સાધર્મિક બંધુને મેગ્ય અતિથિ-સકાર ત્યાંની લછિ નામની જિંપિકા (ભાવસાર) શ્રાવિકાએ કર્યો હતો. તેના ભાગ્ય-પ્રભાવે મકાનની ખાતમુહૂર્તમાં નિધિ પ્રકટ થયો હતો. પાછળથી ઉદયનમંત્રી નામથી સુપ્રસિદ્ધ થયેલા, દેવ-ગુરુભક્ત, ધર્મશ્રદ્ધાળુ એ મંત્રીશ્વરે આ કર્ણાવતીમાં અતીત, અનાગત અને વર્તમાનકાલની ત્રણે વીશી (૭૨) જિનેની પ્રતિમાથી અલંકૃત “ઉદયન-વિહાર” નામને સુંદર પ્રાસાદ કરાવ્યો હતો. ૧૭
' –વિ. સં. ૧૭૬૧માં મેતુંગસૂરિએ રચેલા સં. પ્રબંધચિંતામણિ (પ્ર. ૩) માં એને ઉલ્લેખ છે.
કેટલાક લેખકે એ “ઉદયનવિહારને બદલે ભૂલથી૧૪ ઉદાવરાહ”નું મંદિર જણાવ્યું છે, તે હવે સુધારવાની જરૂર છે.
: १६ “ स्वयं तु आशापल्ली-निवासिन माशाभिधानं भिल्लमभिषेणयन् भैरवदेव्याः शकुने जाते कोछरबाभिधानदेव्याः प्रासादं कारयित्वा, खड्ग(षट् )लक्षाधिपं भिल्लं विजित्य, तत्र जयन्ती देवी प्रासादे स्थापयित्वा, कर्णेश्वरदेवायतनं तथा कर्णसागरतडागालंकृता कर्णावतीपुरं निवेश्य स्वयं तत्र ૨ષે ચાર !”
–પ્રબંધચિંતામણિ પ્રિ. ૩ સિદ્ધરાજાદિ પ્રબંધ) ૧૭ “""ળવવાં વસ્તી મિહિરે ર નવતત્ર જાતઃ |
...."ततः प्रभृति स उदयनमन्त्रीति नाम्ना पप्रथे। तेन कर्णावत्यामतीतानागत-वर्तमानતુર્વિસિલિન-રમø1: શ્રી જયવિદ્યા શરિત: ” –પ્ર. ચિં.
૧૮“સિદ્ધરાજના સમયમાં શાંતુપ્રધાને શાંતુલસહિ અને ઉદાપ્રધાને ૭૨ જિનાલયવાળુ ઉદયવરાહ, નામનું મંદિર કર્ણાવતીમાં બંધાવ્યાનાં ઉલ્લેખ પણ છે”
-- ભી-ગુજરાતનું પાટનગર અમદાવાદ (પૃ. ૧૯)
For Private And Personal Use Only