________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૨ ]
તારગા વિશે એક પત્ર
[ ૨૪૩
તિવાર પછી વરસ ૨૧ થયાં સઘત્રી શ્રીતારાચંદ ફતેચંદ તથા ભાઈ ધરમચંદ્રજીયે તારંગાજી તીર્થ ઉપર કારષાનું જોડાયુ છે. દિન ૧ પ્રતિ રૂપીયા સવાસાતને આસરે ખર્ચ છે તે જાણયા જી, ખીજું કુ ંભારીયેંજી તથા આમૂજી ઉપર કારષાનાનું ખરચ રૂપીયા સાઢા સાતને આસરે ખરચ છે. તીથ ઉપર તીની ભક્તિ તુમ સરીષા શ્રીસિધ ગુણીના સહાય થકી ભિકત રૂડી રીતે સચવાયે છે તે જાણવું છે. બીજી શ્રી સિંઘ દેશી તથા પરદેશી યાત્રા કરવા આવે છે તે શ્રી સિઘની સેવા ભલી રીતે સચવાયે' છે. સંઘ યાત્રા કરવા આવે છે તિવારે ભ’ડાર મધ્યે પણ દ્રવ્ય ઉપજે છે... તમ ષરચ થાયે છે તે જાણુયે જી.
.
ખીજુ શ્રીસંઘ કહે... જે-તારી ગાજી તીર્થ ઉપર ખાવજિનાલય કાવા, જિનષિ’ખ નવા ભરાવા, પ્રતિષ્ઠામહાત્સવ કરાવેા,—શ્રી સંધ ઇમ કહે છે. બીજી ખાવનજિનાલય પ્રાસાદ મધ્યે ખીજા ૫૧ પ્રાસાદ નવાં કરવા છે, પ્રાસાદનુ કામ માટે મંડાણે છે. ખીજા ૫૧ પ્રાસાદ કરવાનાં મારથ છે તે શ્રીસિંઘ સહાયથી મનોરથ સર્વ સલ થાસ્યું' છ, શ્રીસિંઘનુ ઘર મેહુ' છે.
બીજી સમાચાર ૧ પ્રીછયેાજી જે—તીર્થની ભક્તિ વાસ્તે સમાચાર તુમને' લિખ્યા છે, શ્રી સિંઘથકી તીર્થની ભક્તિ કરવી શાલે તેવી કરજ્યા જી, તીર્થ ઉપર કામ તે મેટું છે, શ્રી સિ ંધથકી ભક્તિ થાય તે કરન્યા, શ્રીસિંધભક્તિ કરવા યોગ્ય છે, ચેગ્ય જાણી સમાચાર લિખ્યું છે જી.
ખીજું સમાચાર ૧ પ્રીછજ્ગ્યા જી-ધર્મશાલા ૧ નવી કરવા મંડાવી છે, ધર્મો શાલા પ્રભુજીના પ્રાસાદને સમીપે છે, ધર્માંશાલા મધ્યે કેટડીયે ૧૭ નીપની છે, કાટડીયે આઠ બાકી કરવી છે, ધર્મશાળા મેાટે મંડાણે હૈ તે જાણુજ્યેાજી. બીજી ફૂલવાડી ૧ નવી શ્રીપ્રભુજીની ભક્તિ વાસ્તે કરાવી છે, ફૂલવાડી ઘણુ' જ સુ ંદર શાભનીક ખની છે તે જાણુન્ત્યા જી. બીજું ધર્માંશાળા તથા ફૂલવાડી નીપજાવતાં રૂપીઆ ૨૪સે ષરચ થયા છે તે જાણવુજી. ધ શાળા મધ્યે રૂપ હજાર હૈ તુ કામ ખાકી કરવુ છે. પ્રાસાદને સમીપે ધર્મશાલા કર્યાના ગુણ દૃષ્ટ છે. ખીજું ધર્માંશાલા જે શ્રાવક નીપજાવે' તથા ધર્મશાલા કરાવ્યાના ઉપદેશ કરે તેહને પિણુ ગુણુ ૬૪ છે. દેડરાને સમીપે ધર્માંશાલા હોય તે દેહરા સંબ ંધી અશાતના પિશુ સચવાય છ તે જાણવું જી.
શ્રીજી' રાજાશ્રી સ ંપ્રતિ થયા તે પુન્યત્રત જીવે સપાલાષ પ્રાસાદ નવાં કાવ્યાં, તથા સવાોડ શ્રીજિનબિ་ખ નવાં ભરાવ્યાં, તથા દાનશાળા સાતસે’ કરાવી, તથા ઉપાસરા છે. હજાર કરાવ્યા, ખીજું ધર્મશાલા પણ ધણી કરાવી છે. તે જાણવું જી. ખીજું એહવા ગુણવંત જીવની કરણી ઉપર દૃષ્ટિ દેઈ ને ગુણવત જીવ હોય તે ગુણુ અંગીકાર કરે' છે, જે જીવ જિનશાંસ્રન ઉપર બહુ માન કરીને
For Private And Personal Use Only