SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ તુમે શ્રીજિનશાસન મધ્યે શૈાભાવત શ્રાવક છે, તુમે શ્રીસંધ સમસ્ત એકવીસ ગુણે કરી બિરાજમાન છે, શ્રીજિનશાસન ઉપર રાગ રાષા છે. તે、 થકી વિશેષ રાજ્યે જી. ખીજું' સમાચાર ૧ પ્રીછજ્ગ્યા છ શ્રીતાર ગાજી તીર્થ શ્રીસિદ્ધાચલજીના ટુક છે. તે સ્થાનક ઉપર આચાર્ય જી શ્રીહેમચદ્રસુરિજી પધાર્યા તિવારે તારંગાજીની શાભા ઘણી દીઠી તિવારે શોભા સહિત સ્થાનક જોઈને મનમાં ઘણું પામ્યા તિવારે મનમાં મનેાથ કર્યાં જે એ સ્થાનક ઉપર પ્રાસાદ નીપજે તા ઘણા ભવ્ય જીવ સંસારથકી સુખી થાય. એહવા મનેરથ કરીને રાજા શ્રી કુમારપાલ ભૂપાલજીને તીર્થ ઉપર ભક્તિ કરવાના ઉપદેશ કર્યાં, તિવારે રાજા કુમારપાલજીયે આચાય છના સુષ થકી ધર્મ ઉપદેશ કામલ ચિત્ત સહિત સાંભળ્યે તિવારે રાજા કુમારપાલજી ઘણું હર્ષ પામ્યા હર્ષ પામીને રાજા શ્રી કુમારપાલજીયે આચાર્યં શ્રી હેમાચાય સૂરિજીને પ્રશ્ન પૂછ્યુ જે-સ્વામી તીર્થ ઉપર ભકિત કેઈ રીત થકી કરવી ? ભક્તિ તે ઘણા પ્રકારની છે, શ્રી આચાર્ય જી! તુમે મુત્રને આજ્ઞા કરી તેહવી તીની તીર્થં સમરાવવાની ભકિત કરુ' તિવારે આચાર્ય છ પરમદયાલ થઈ ને' કહ્યું જે–શ્રી તાર’ગાજીના પર્યંત શ્રી સિદ્ધાચલજીને ટુંક છે, એ સ્થાનક ઉપર અજિતનાથજી સ્વામી ચૈામાસું રહ્યા હતા, તે માટે એ તીર્થ સ્થાનક ઉપર શ્રી અજિતનાથ સ્વામીજીના પ્રાસાદ નીપજે તા ઘણી રૂડી વાત છે. તિવારે રાજા શ્રી કુમારપાલજીયે પરમદયાનિધિ આચાર્યજી શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપદેશ થકી તીર્થ –ઉદ્ધાર કરવા મડાણ્યે. ઉદ્ધારનું મંડાણ પ્રથમ પૃથ્વી ચાષી સેાધાવી. સોધાવીને પ્રથમ પ્રાસાદના પાઈયાનું મંડાણ કર્યું". પ્રાસાદના પાઇયે પૃથ્વી મધ્યે હાથ ૬૪ ને આસરે છે. વિસ્તારપણું' આસપાસ ગજ ૨૧ હજારને આસરે છે. તે ઉપર મૂલ ગભારાનુ ઉંચપણુ હાથ ૧૨૫ને આસરે છે. પ્રાસાદની શેલા ઘણી શૈભા સહિત શોભા દીસે’છે. પ્રાસાદની શોભા દ્વેષીને ઘણા ભવ્ય જીવ હર્ષ પામે છે. બીજી અન્ય શાસનના રાગી પિણુ પ્રાસાદની શોભા દેખીને ઘણુ જ રાજી થાયે છે', કહે' છે એહવાં જે નવાં પ્રાસાદ નીપજાવે છે તે સુપાત્ર સદગતિવત જીવને ધન્ય છે, જે જીવ જૂનાં પ્રાસાદ સમાવે હૈ તે ગુણી શ્રાવકને ધન્ય છે. અન્ય શાસનના રાગી પણ પ્રાસાદની શોભા દેષીને મનમાં હર્ષ પામીને જિન શાસન ઉપર રાગ કરે છે. ીજું પ્રાસાદનું કામ વરસ ર૯ સુધી રાજા શ્રી કુમારપાલજીયે' કરાવ્યું, પ્રાસાદ નીપજાવતાં રૂપયા ત્રેસઠ કેડ થયા છે, પ્રાસાદના શિખર ઉપર કલશનું માન અમૃત મણ ૧૦૧ રહે એ પ્રમાણે કલશનું માન છે, કલશની શોભા ઘણી જ રૂડી છે, તીની ભકિત રાજા કુમારપાલજીયે કરી હુંતી. તિવાર પછી પ્રાસાદનુ કામ બાકી રહ્યું હસ્યું તે ચ િસંધ મલીને ભકિત કરી હુસ્સે જી. For Private And Personal Use Only
SR No.521737
Book TitleJain_Satyaprakash 1956 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy