________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૨ ]
ટેલિવિઝન
કરીએ તે આપણને એના મૂળમાં એ પરમાણુપર્યાય અને ગુણુપર્યાયના પલટા મળી આવે છે.
[ ૨૪૯
ખરાખર
ટેલિવિઝનના ટ્ર'।તિહાસ અને પ્રયાગ—પ્રક્રિયા નીચે મુજબ છેઃ
ટેલિવિઝનમાં રેડિયા વક્તાના શબ્દોને દૂર દૂર સુધી લઈ જવાનું, અને ટેલિવિઝન વક્તાના પ્રતબિંબને ( રૂપને) દૂર દૂર સુધી લઈ જવાનું કામ કરે છે, એ રીતે ધ્વનિપ્રસાર અને પ્રકાશપ્રસાર એમ એ કાર્યાં એક સાથે થાય છે. એમાં રેડિયા શક્તિ મુખ્ય ભાગ ભજવે છે, એમાં તર’ગરૂપ ત્રણ શક્તિઓ હાય છે. એ તરગાની લખાઈ અને વેગમાં ફરક
હોય છે.
૧. મિટર ( તરંગ ધૈર્યાં ) : પાસેપાસે રહેલી તર ંગાની શાખાઓના વચલા ગાળા એ તરંગદ્વૈધ્ય કહેવાય છે. જે મિટરથી પાપી શકાય છે.
૨. ક્રેકવેસી (ચક્રસંખ્યા): ઉપયુક્ત સ્થાનમાં એક સેકંડમાં જેટલા તર ંગો પસાર થાય છે તેનું નામ ક્રેકલેસી (ચક્રસખ્યા ) કૅ આવૃત્તિ છે.
૩. શ્રેણી: એ તરંગાની લઘુ, મધ્યમ અને દી એમ ત્રણ શ્રેણી હાય છે.
વૈજ્ઞાનિકાને દૂરવીક્ષયંત્ર બનાવવા માટે પ્રકાશને વિદ્યુતરૂપે પરિણમાવી શકે એવા પદાર્થની જરૂર હતી. તે અંગે શોધ ચાલુ હતી. ખલીપસે ઈ. સ. ૧૯૧૭માં સેલીનિયમ (મેચાત્રિ) શોધી કાઢવો. ખીજા વિદ્વાનોએ કેટલીએક વિભિન્ન તૂટીને દૂર કરવા પ્રયત્ન કર્યો, અમેરિકાના વૈજ્ઞાનિક વીલાડીમીર કે. જોરકીને ઈ. સ. ૧૯૨૩માં ટેલિવિઝન યંત્ર જગતની સામે મૂકયું. અમેરિકાના રેડિયા કોર્પોરેશને ઈ. સ. ૧૯૨૮માં ન્યુયેાકમાં ટેલિવિઝન વિભાગ ખોલ્યે, નેશનલ બ્રોડકાસ્ટિંગ કું.એ ટેલિવિઝનનું સંચાલન હાથ ધર્યું અને તેણે સસારમાં સૌથી ઊંચી ઇમારત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ઇ. સ. ૧૯૩૧માં ટેલિવિઝન યંત્ર ગેાઠવ્યું. અમેરિકાએ ત્યારથી આ વિજ્ઞાનમાં ખૂબ પ્રગતિ સાધી છે. આજે અમેરિકામાં ટેલિવિઝન કેંદ્રો તથા સંગ્રાહક યંત્રોની વ્યાપક જાળ પથરાયેલી છે. શરૂમાં ટેલિવિઝનમાં એક રંગ દેખાતા હતા, પણ હવે વિવિધ રંગો પણ દેખાય છે,
મનુષ્ય પોતાના ઘરમાં આરામથી ખેા રહે છે અને દૂર દૂરના ગાયક અભિનેતાનાં ગાયન સાંભળે છે, નાય દેખે છે, ચહેરા દેખે છે, અને તેના અભિનય અને હાવભાવને બહુ નિહાળે છે. આ ચમત્કારનું નામ છે ટેલિવિઝન યંત્ર
દૂરવીક્ષણ એ બહુ જિટલ કામ છે. એમાં અભિનેતાના પ્રતિબિંબના લાખો રૂપા ખતે છે, આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય છે અને અસલી પ્રતિબિંબ રૂપે રજૂ થાય છે.
પ્રતિબિંબના રૂપા—ખડા ફેલાય છે અને પુનઃ જોડાય છે એની વચ્ચે તે અનેક સંસ્કારોમાંથી પસાર થાય છે.
ધ્વનિપ્રસારક યંત્ર સાથે એક વિદ્યુત કૅમેરા પ્રસારણનું કામ કરે છે, તે આઈ કાના સ્કેપ તથા અભિનેતા અને તેની પાસેની વસ્તુઓના પ્રતિબિંબને
For Private And Personal Use Only
પણ હોય છે જે દૂરીક્ષણક્ષેત્રમાં રૂપ ઈ લેકટ્રોનિક—ગન ( વિદ્યુતબ દૂધ) વડે વિભન્ન અશામાં ખાંડત કરી વિદ્યુત