________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. ઋષભદાસજી કૃત, પાંચ તીર્થકરોનાં
પાંચ ચૈત્યવંદન સંપાપૂ. મુનિ શ્રી. અભયસાગરજી
૧. શ્રી રાષભદેવ પ્રભુ ચિત્યવંદન આદિદેવ અરિહંત, ધનુષ પંચસઈ કાયા ક્રોધ માન નહિ લેભ કામ નહિ મૃષા ન માયા. નહિં રાગ, નહિં શ્રેષ, નામ નિરંજન તાહ દીઠું વદન વિશાલ, પાપ ગયું સવિ માહ૬. નામે હું નિરમલ થયે એ, જપું જા૫ જિનવરતણે; કવિરિષભ ઈમ ઉચ્ચરે, આદિદેવ મહિમા ઘણે. ૩
૨. શ્રી શાંતિનાથ પ્રભુ ચિત્યવંદન સમરું શાંતિજિમુંદ, પુષ્ય તુઝ સીસ ચઢાવું; શ્રી જિનપૂજા કાજ, નિત તુઝ મંદિર આવું. રંગાઇ ગાઉ રાસ, રિદ્ધિ સુષ સંપત્તિ પાઉં; મન વચન કાર્યો કરી, દેવ! તુઝ નિત્યે ધ્યાઉં. પૂજતાં પદવી લહું, જપતાં જગ સુધી બહુ કવિ રાષભ કહે ભવિયણ! શાંતિનાથ સમરે સહુ ૩
૩. શ્રી નેમિનાથ પ્રભુ ચિત્યવંદન નેમ નમું નિશદિશ, જન્મ લગે બ્રહ્મચારી; અષ્ટ ભવાંતર નેહ, તજી જેણે રાજુલ નારી. નેમ ચઢયા ગિરનારી, ધરી તે સંજ [મ] ધ્યાન; ચેપન દિન છત્વસ્થ, પછે પ્રભુ કેવલજ્ઞાન. સહસ વરસને આઉષુએ, પાલી મુગતે ગયા કવિ ઋષભ ઈમ ઉચ્ચરે, જસ મહિમા જગમાં રહ્યા. ૩
૪. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચૈત્યવંદન વંદુ પાસજિસુંદ, કમઠહઠી મદ ગાળે, કર્યો નાગ ધરણેન્દ્ર, અભયદેવ રોગ ટાયે. ફાડ્યો શંકર લિંગ, શિલા સાયરમાં તારી; ધન્ય તું પાણિંદ ! જરા યાદવની વારી.
[ જુઓ અનુસંધાન પૃષ્ઠ ૨૧૬]
For Private And Personal Use Only