SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વા 4519 वर्ष : २१ અજ્ઞ : www.kobatirth.org આલેખનકારઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૐ અર્હમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जे शिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી ; ચીમનલાલ ગોકળદાસ શાહુ વિક્રમ સ. ૨૦૧૨ : વીર નિ. સ. ર૪૯૧ : ઈ. સ. ૧૯૫૫ કારતક સુદ્દે ૧ મંગળવાર : ૧૫ નવેમ્બર સંમેલનની સ્મૃતિ અંગે રઃ પૂ. આ. શ્રી. ચન્દ્રસાગરસૂરિજી, નાગપુર क्रमांक २४२ શ્રી જન ચૈવ મૂર્તિ પૂજક શ્રમણ સંઘનુ સ ંમેલન રાજનગરને આંગણે ભરાયાને વીસ વર્ષ થઈ ગયાં. આ સમેલનની સ્મૃતિ અંગે ચતુવિધ સધની દરેકે દરેક વ્યક્તિએ કંઈ પણ કરી છૂટવું જોઇ એ, કારણ કે જૈનેતરે જાણ્યે કે અજાણ્યે સમજીને કે અજ્ઞાનથી શ્રદ્ધાદિને હચમચાવી મૂકે તેવા આક્ષેપના સખળ પ્રતિકાર કરી શકે તે હેતુથી તે શ્રમણસ'ઘસંમેલને ‘શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક અને પ્રતિકાર કરનારા શ્રમણ ભગવંતના નામ સાથે તે માસિકની વ્યવસ્થા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ માસિક વીશ વર્ષોની સમાપ્તિ કરીને એકવીશમા વર્ષોમાં પ્રવેશ કરે છે; છતાં આર્થિક સ્થિતિની મૂંઝવણુ હજુ સુધી ટળી શકી નથી. " ગામ-શહેર-નગર સ્થિત—રહેલા સકલ શ્રમણ ભગવત અને ત્યાંના સંકલ સુધા ધ્યાનમાં રાખીને ચાતુર્માસ દરમિયાન એછામાં ઓછી રૂ. ૨૫) પચીસ જેવી રકમ ભેટ મોકલાવવાનું ચાતુર્માસ દરમિયાન યાદ રાખે તે દરેક વર્ષની મૂંઝવણ ટળી જાય, અને આ રકમ મોકલવી એટલે સ’મેલનની સ્મૃતિ અગે સૌએ સહકાર આપવા. આમ આર્થિંક રકમ માકલવાથી આર્થિક સ્થિતિ પગભર થતાં માસિક આગળનાં વર્ષામાં કૂચ કરવા નિઃશંક ઉદ્યમ કરી શકે. For Private And Personal Use Only જૈન ધર્મ વિરુદ્ધમાં લખાતા લેખો, સાહિત્ય, પુસ્તક, વર્તમાન પત્રો-પછી ભલે તે માસિક, અઠવાડિક કે દોનેક હાય; પરંતુ જે જે સ્થળે આક્ષેપો થયા હોય તેની માહિતી મેળવવા માટે અને જે જે મુદ્રિત પ્રકાશનામાં આક્ષેપ
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy