________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી, જૈન સત્ય પ્રકાશ
વર્ષ: ૨૧ (૯) મહા સુદિ ૧૪ રોહિણી નક્ષત્ર ન હોય, તેમ વૃષભનો ચંદ્ર પણ ન હોય. (૧૦) છઠ્ઠા સૂર્યના હિસાબે ચંદ્ર લગ્નમાં કે ધર્મસ્થાનમાં આવે નહીં. તે (૧૧) શુક્રને વાર, રાશિ, લગ્ન, દષ્ટિ અને નવાંશ દીક્ષામાં નષ્ટ મનાય છે. (૧૨) રિશફવિ ગ્રુપ વિના / ૨૨ દીક્ષામાં સ્થિર લગ્ન લેવું પણ વૃષભ લગ્નનો ત્યાગ કરવો (~આરંભસિદ્ધિ) (૧૩) વૃષભ લગ્ન હોય ત્યારે કુંભને સૂર્ય છઠું સ્થાને આવે જ નહીં.
ઇતિહાસંવિદ કહે છે કે આવા આવા વિરોધ ઊભા હોય એ કુંડલીને સાચી કેમ માનવી? એટલે પ્રથમ નું સમાધાન મેળવવું જરૂરી છે. આ કઈ કઈ વિદ્વાને તેના સમાધાન માટે પ્રયત્ન કરેલ છે. જેનો સાર નીચે મુજબ છે – (૧) સમાધાન
પૂ. પંન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મ. જણાવે છે કે મા સિવાય ટાણે ધિ –મહા શુદિ ૧૪ શનિવાર અને રોહિણી નક્ષત્રમાં.
જિજે તથા–આઠમા વિજય મુહૂર્તમાં. અહીં આઠમું પુષ્ય નક્ષેત્ર લેવાનું નથી, અહીં આઠમું પુષ્ય નક્ષત્ર વર્જિત છે, અને શનિ પુષ્યને વેગ પણ સાથે હોતે નથી.
જ્યારે શનિ રોહિણીને ત્રિક યોગ સાથે બને છે. એટલે અહીં આઠમું મુહૂર્ત સમજવું, તે સમયે ચૌદેક ઘડી જતાં વૃષ લગ્નનો વૃષ નવમાંશ આવે છે જે વર્ગોત્તમ છે.
પરિ –“ધ એવા આઠમા મુહૂર્તમાં. ”
અહીં “ચંદ્રમા ધર્મસ્થાનમાં રહે છતે ” એ સીધે અર્થ થાય પણ એ અર્થ અહીં લેવો નહીં.
ઘરે કૃષો જે ગ્રુપત–વૃષ લમમાં ચંદ્ર અને ગુરુ રહે છતે.
ફાગુ કરશત: સૂર્યમોમયો–ષ લગ્ન લઈએ તે છે કે સ્થાને કુંભને સૂર્ય આવે નહીં માટે આ પાઠ અશુદ્ધ લાગે છે. તેને બદલે રિશત: સૂર્ણgઘણો: આવો પાઠ હોવાનું કલ્પી લઈએ તો સૂર્ય અને મંગળ દશમા સ્થાનમાં હતા ત્યારે એવો અર્થ થાય.
આ પાઠમાં “બાકીનાં બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનાં સ્થાન બતાવ્યાં નથી.”
વિવોને કોર–તે દિવસે ધનિકાને સૂર્ય છે તેથી રોહિણમાં તેરમો ન થાય, એટલે “તેરમો રવિયેગ હેવા સંભવ નથી ” “તેરમો તે નહીં પણ નવમો રવિયેગ તે દહાડે હતે.”
સત્તાવો –તે વખતે મીનને શનિ, તુલાનો રાહુ, મેષને કેતુ, મીનને બુધ, મકરને શુક્ર હતા, એમ સમજવું. અહીં ૩૫-૩૬ શ્લેક પાઠ પણ તૂટે છે.
–(પ્રભાવક ચરિત્ર, પ્રબંધ–પયોલેચન, પૃ. ૯૫-૯૬-૯૭) પૂ. પંન્યાસજી મહારાજનું આ સમાધાન તાર્કિક સમાધાન છે, પણ તે શંકાને દૂર કરવાને બદલે શંકાને વધારે છે, કેમકે --ગણિતથી તો મ. શુ. ૧૪ ને દિવસે રોહિણી નક્ષત્ર, વૃષને ચંદ્ર અને મે રવિયોગ કદાપિ આવે જ નહીં. છતાં અહીં રોહિણી નક્ષત્રને જ પ્રધાન નતા આપી છે અને એના જ આધારે ત્રણ-ચાર પાને જૂઠા માનવાની હદે જવું પડયું છે. તેમજ શુષો ને વૃદuતૌ આ કિલષ્ટ પાઠ ઊભો કરે પડ્યો છે, આટલે ફેરફાર કરવા છતાંય પૂરી દીક્ષાકુંડલી તે ઊભી થતી જ નથી.
For Private And Personal Use Only