________________
Shri Mahavir Jain Aradhana Kendra
ન 15/1
वर्ष : २१ 5 :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
और जो मईम् ॥'
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र શિવમાર્ટૂની યાદી : ધીાટા રોદ : અમદાવાર્ (નુગરાત) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ
વિક્રમ સ'. ૨૦૧૧ : વીર નિ. સ. ર૪૯૦: ઈ. સ. ૧૯૫૫ દ્રિ ભાદરવા ઢિ ૦)) શનિવાર : ૧૫ ઓકટોબર
પ્રાસ નોંધ
क्रमांक
२४१
વીસ વર્ષ પહેલાં
એ વાતને વીસ વર્ષો વીતી ચૂકયાં જ્યારે અમદાવાદના આંગણે પૂજ્ય આચાર્યાદિ મુનિવરોનું સમ્મેલન ભરાયું હતુ. એક જ સમયે અને એક જ સ્થળે એકત્રિત થયેલા સમસ્ત શ્વેતાંબર જૈન આચાર્યાં, ઉપાધ્યાય, પન્યાસા અને મુનિરાજેના દર્શનના એ પ્રસંગ અને હતેા નામ માત્રથી પરિચિત મુનિરાજો એક ખીન્તના સાક્ષાત્ પરિચય મેળવતા, અને સમસ્ત જૈન શાસનના વિકાસ અને ઉન્નતિની વાતા કરતા ચેાજના ઘડતા હતા. એ વાતમાં ધ્યાન ખેંચે એવી એક વાતે ચેાજનાનુ રૂપ લીધું અને ઠરાવ થયા કે જૈનેતરો જૈનધમ ઉપર જાણેઅનચે આક્ષેપ કરે છે તેના પ્રતિકાર માટે એક સમિતિની સ્થાપના કરવી અને એ દ્વારા એક માસિક પત્ર ચલાવવુ, ઠરાવ મુજબ ‘શ્રી. જૈનધમ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરવામાં આવી અને એ દ્વારા ‘શ્રી, જૈન સત્ય પ્રકાશ ’માસિક હસ્તિમાં આવ્યુ. એક પછી એક વર્ષ વીતતાં રાજે એ વાતને ૨૦ વર્ષ થઈ ચૂકવ્યાં છે અને સમ્મેલનની એક માત્ર રચનાત્મક ચેપનારૂપે આજ સુધી એકધારી રીતે પ્રગટ થતું આ માસિક આ અંકે એકવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે એ જાણીને માસિકના હિતેષી વર્ગને આન ંદ થયા વગર નહિ રહે.
For Private And Personal Use Only
ગત વર્ષોમાં જેઓએ સમિતિને આર્થિક સહાય કરી સ્થિર રાખવામાં મદદ કરી છે અને જે વિદ્વાનોએ લેખાથી માસિકને ગ્રેભાળ્યું છે તે સૌના અમે આ પ્રસંગે હાર્દિક આભાર માનીએ છીએ.