________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક : ૧૧ 1
એ સ્ખલના ખરી નથી
[ ૨૧૫ નથી. અશાસ્ત્રીય દ્વાર–શરાના વાઢ મેળને ખાતર દ્વાર–સ્તંભના શાસ્ત્રોક્ત માનમાં ન્યૂનાધિકથ કરવુ એ ચે।ગ્ય નથી.
શ્રી. નંદલાલ અને એમના જેવી જ માન્યતા ધરાવતા મિસ્રીએ એકવાર મારવાડના જૈનપ્રાસાદો જોવા નીકળી જાય. તે જોશે કે આ દ્વાર-શરાના વાઢમેળનું ભૂત ત્યાં નથી. હજારા પ્રાસાદોમાં કવચિત્ જ સ્વાભાવિક રીતે વાઢ મળેલા તેમને દિષ્ટાચર થશે. આવા વાઢમેળનાં ભૂતાને વશ પડી શ્રી, નલાલ જેવા શિલ્પીઓ બીજી વી ભૂલા કરી ખેસે છે એ વસ્તુના કાઈ ખીન્ન પ્રસંગે સ્ફોટ થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) પરિકર પિંડે ઓછું હશે તો અગર પ્રતિમા નાની હશે તો ભીતથી આગળ ખેંચાયુ હશે. પરિકર અને પ્રતિમા પ્રાસાદના પ્રમાણથી જ હાય તો તે આગળ ખેંચ્યા વિના જ પ્રતિમા વિદ્મરાજના મંડળમાં જ બેસે એવું. પરિકરનુ નિર્માણુ છે. છતાં પરિકરના કાઈ અંગ વિભાગમાં પિંડ છે હાય અથવા પ્રતિમા નાની હોવાથી પ્રમાણ નાનું હોય તે તેટલા અંશે ભીતની આગળ લેવું જ પડે એમાં અશાસ્ત્રીયતા શી છે ?
(૧૧) મણિભદ્રવીરની મૂર્તિ અપસવ્ય થયાનુ તો લખ્યું પણ તે મૂર્તિ કાં ખેડી છે એ વિષે શ્રી. નંદલાલ કા ઉલ્લેખ કરતા નથી. અમને તપાસ કરતાં જણાયું છે કે શ્રી. નક્લાલ જે મૂર્તિને અપસવ્ય થયાનું લખે છે, તે મૂર્તિ જિનપ્રાસાદની હદમાં નહિ પણ તેના પ્રવેશદારની બહાર ખેડેલી છે. આવી રીતે જિનાવગ્રહની બહાર બેઠેલા વીરના સભ્ય-અપસવ્યપણાના વિચાર તે શ્રી. નલાલ જેવા જ કરી શકે. જેમાં શાસ્ત્રીય ખાધ ન હેાય તેવી વાતાને મહત્ત્વ આપીને કાઈની ભૂલા બતાવવી એ સજ્જનાના માર્ગ હાતા નથી.
ઉપસ’હાર :—
શ્રી. નંદલાલ ચુનીલાલ સેામપુરાએ જૂનાગઢ, શેરીસા, રાજગૃહ, કલકત્તાનાં જૈનમદિરાના શિલ્પકામમાં જે સ્ખલના બતાવેલ, તેના ઉત્તર્ અમારે આપવા પડયો છે. એનું કારણુ એ છે કે આ વિષયમાં પરસ્પર વિરુદ્ધ પાટિઆ બનીને એકબીજાના કામેામાં ખરી કે ખાટી ભૂલો કાઢે એમાં લાભ તો નથી, પણ હાનિ અવશ્યંભાવી છે. શ્રો. નલાલે જે જે મદિરામાં સ્ખલનાઓ બતાવી છે તે જિનમ ંદિરના કરાવનારા કે વ્યવસ્થાપકોને એથી વહેમ ઊભા થાય તા એ તેમના હિતમાં સારા નથી. ખીજી તરફ પેઢીના શિલ્પકાર કે જેમના કામમાં શ્રી. નંદલાલે સ્ખલના બતાવનારા લેખ પ્રકાશિત કર્યાં છે, તે પોતાના કામોમાં બતાવેલ સ્ખલનાઆના ક્રિયા આપવાની સાથે શ્રી. નંદલાલના કામેામાં સ્ખલના બતાવે તે એનુ પરિણામ શિલ્પીએ જ નહિ પણ મંદિર કરાવનાર જૈતાના હકમાં પણ ખરાબ આવે એમ વિચારીને
આ દ્વેષજનક ચર્ચા આટલેથી જ પૂરી થાય એ આશાથી અમારે આ સંબંધમાં આટલું લખવું પડયુ છે. અમે આશા રાખીએ છીએ કે શેડ શ્રી. આણંદ્રજી કલ્યાણજીની પેઢીના શિલ્પકારો તેમજ શ્રી, નદલાલ આ વિષયને અહીંથી જ સમાપ્ત કરી લે, એમ છતાં પણ એમને પોતપોતાની સચ્ચાઇના વિશ્વાસ હોય તો કાઈ યેાગ્ય અધિકારીની સમક્ષ શાસ્ત્રાર્થ-સભાનુ આયેાજન કરી એવી વાતાને નિર્ણય કરાવી લે. બાકી આવા લેખોથી તે કલેશાપ્તિ સિવાય ખીજું કંઇ જ પરિણામ આવવાનુ નથી.
Ø
For Private And Personal Use Only