________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+66
विषय-दर्शन
લેખક :
અક; લેખ: ૧. સંયમ :
(સંકલિત) ૨. ધૂપદીપ :
પૂ. પં. શ્રી કનકવિજયજી ૩. શોધખોળ પાછળ લક્ષ્ય કંતિ
- કરવાની જરૂર : શ્રી. મેહનલાલ દી. ચોક્સી : ૪. અખંડ જેડ :
પૂ. ૫. શ્રીધર ધરવિજ્યજી : ५. पंच काव्योंके टीकाकार नरवेष सरस्वती
श्री. चारित्र वर्द्धन। श्री अगरचंदजी नाहटा : ६. एक अमेरिकन विद्वानकी खोज-पृथ्वी
- જોઢ નહીં, ચપટી હૈ શ્રી. દૃરિરામ નાકાર : ७. वीरमपुर और नाकोडा तीर्थकी प्राचीनता। श्री. भंवरलालजी नाहटा : ૮. પૂ. વિદ્યાવિજ્યજી મ. ના કાળધર્મ . પ્રસંગે સમિતિએ કરેલ ઠરાવઃ
ટાઈટલ પેજ ૨
- પૂ. વિદ્યાવિજયજી મ. ના કાળધર્મ પ્રસંગે તે
જે. ધ. સ. મ. સમિતિએ કરેલા ઠરાવ. .
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મ. ના સ'. ૨૦૧૧ના માગશર વદિ ૧૨ ને મંગળવારના રોજ કાળધુમ પામ્યાથી જૈન સમાજને ન પૂરી શકાય એવી ખાટ આવી પડી છે. સ્વર્ગસ્થ મુનિરાજ આ સમિતિમાં પહેલેથી જ પાંચ પૂજ્યની સમિતિમાંના એક વરાયેલા સભ્ય હતા. સમિતિના સંચાલનમાં તેમણે કીમતી ફાળો આપ્યા હતા. સ્વર્ગસ્થ મુનિરાજે સમિતિની કરેલી સેવા માટે આ સમિતિ તેમને ખૂબ ખૂબ આભાર માને છે. અને તેઓશ્રીના શિષ્ય તેમજ ગુરુભાઈ એ ઉપર આવી પડેલા દુ:ખમાં સમવેદના જાહેર કરે છે.
For Private And Personal use only