SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] નિર્વાણ [૧૧ વાસીઓ સર્વસ્વ ત્યાગી તારે પંથે વળ્યા ! લેકે ભેગને બદલે ત્યાગને મહત્ત્વ આપવા લાગ્યા ! આર્યાવર્ત પર તારી પ્રેમબંસરી બજી રહી. એ બંસરીમાં આર્ય ગાતમ ને આર્ય સુધર્મા જેવા મહાબ્રાહ્મણે પિતાનું બ્રહ્મ ભૂલ્યા; રાજા શ્રેણિક ને રાજર્ષિ પ્રસન્નચંદ્ર જેવા ક્ષત્રિયત્વ ભૂલ્યાશાલિભદ્ર જેવા વૈશ્યત્વ વીસર્યા ને મેતારજ ને હરિબળ જેવા શુદ્ધત્વ છાંડી શક્યા. “આત્મા જ આત્માને ઉદ્ધારક છે એ મંત્ર પહેલે એમણે જ આપે ને!” કુલવધૂઓ તે મંગળગીત લલકારી બેઠી: મુક્તિસે જાઈ મિલ્ય રે મેહન મેરે, મુક્તિસે જઈ મિ.' પણ પામર ભક્તગણે પિતાના શુષ્ક મુખથી ને સંત હોઠમાંથી આનંદને એક અવાજ પણ કાઢી શક્તા નથી ! જાણે ભગવાન હજી ગઈ કાલે જ તે એમની વચ્ચે આવ્યા છે. બારબાર વર્ષની મૌન-વાદળી જાણે હમણાં જ વરસી છે. બસે. નહીં, સે નહીં, પિસે પણ નહીં, હજી તે માત્ર બેતેર વર્ષ જ થયાં છે. એટલામાં આ મથામણ શી ! અરે, જીવન્મુક્તને વળી મુકિત શી! એ તે જીવતાં જ મુક્ત છે. એમને સંસારનું કયું પાપ સ્પશી શકયું છે! ભાઈ, જીવનને ઉત્સવ હોઈ શકે, મૃત્યુને મહોત્સવ તે કયા મનથી થાય? ગમે તેવી અજવાળી હોય પણ રાત તે રાત જ કહેવાય ને! ગમે તેટલું ઉજજવલ પણ મૃત્યુ તે ખરું જ ને! દિવસોથી સાન્નિધ્ય અને સેવામાં રહેતે રાજરાજેદ્ર ઇંદ્ર પણ છેક છેલ્લી ઘડીએ હિંમત હારી બેઠે. સાજ તે બધા સજાવ્યા, મૃત્યુ-મહત્સવની બધી ય રચના કરી, પણ છેલ્લી પળે પ્રભુના અભાવની કલ્પના એને પણ પીડા કરી બેઠી, અરે! રાજપાટ જેના સેવા–સંપર્ક વિના બેજારૂપ લાગતાં, એ મંગળમૂર્તિ આમ ચાલી જશે તે કેને આધારે, કેના ઉત્સાહવચને આ રાજધુરા ખેંચાશે? આધિભૌતિક ઉપાધિઓના સૂકા રણમાં આત્માની સ્નેહબંસી વિના શે જિવાશે ? એકત્ર થયેલાં અનેક નર-નારીઓની વતી ઇંદ્રરાજે પ્રભુને પ્રશ્ન કર્યો છે. દેવ, આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને જ્ઞાન હસ્તત્તરા નક્ષત્રમાં હતાં ને !' ભગવાન મહાવીરે જવાબમાં કેવળ હકારદર્શક માથું હલાવ્યું. એ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ સંકાન્ત થાય છે. અનિષ્ટ ભાવિની એ આગાહી કહેવાય ને?” ભગવાન મહાવીરે પૂર્વવત્ હકાર ભયે. આપ તે સમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, મૃત્યુની પળને થેડી લંબાવી ન શકાય?” ઇંદ્રના મનમાં ઊંડે ઊંડે ઈચ્છા હતી કે એકવાર મૃત્યકાળને For Private And Personal Use Only
SR No.521715
Book TitleJain_Satyaprakash 1954 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy