________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિંસા-અહિંસા વિવેક
લેખક : પૂજ્ય પં. શ્રીર ધરવિજયજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંસા સ્વરૂપ—
k
હિસાન નિષેધ એ અહિંસા, એટલી સમજ તે ‘મહિસા ' એ શબ્દથી મળે છે પણ એ સમજ પૂરી નથી. જો એટલી સમજને જ આગ્રહપૂર્વક પકડી રાખવામાં આવે તા કેટલીક પ્રવૃત્તિઓ જે અહિંસાના અગભૂત છે તે અટકી પડે અને તેના લાથી જીવા વચિત રહે એટલું જ નહિ, પણ ગેરસમજથી મિથ્યા માન્યતાને કારણે પોતે ગેરલાભ મેળવે અને ખીજાને ગેરલાભ કરાવે. એટલે અહિંસાનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપ જાણવું પરમ આવશ્યક છે. અહિંસા એ પરમધર્મ છે. અહિંસાધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, ધર્મ'નુ લક્ષણ અહિંસા છે. અહિંસા-પો ધર્મ: - વક્મો મનમુનિક'
"
• અહિંસા સંબંમો તવો ’.‘ હિંસા અવળસ ’
આ સર્વ વચને જો ધ્રુવળ હિંસાથી નિવૃત્ત થવું એટલા પૂરતાં જ હાત તો ધર્મ તરીકે– પૂર્ણ ધર્મ તરીકે ગણી શકાત નહિ. દુતિમાં પાડતા વને બચાવવા એ ધર્મનું અ કાર્ય છે. હિ'સાથી વિરમતા જીવ દુર્ગતિમાં પડતા બચે છે–એટલા પૂરતા એ ધર્મ છે એ ખરાખર છે પણ દુર્ગતિ મટકી એટલે પત્યું એમ નહિ. જીવ દુષ્કૃતમાં જતા અટકયો પછી તેને જવું કાં? કાઈ સારે સ્થળે તેને જવું છે ત્યાં તેને લઈ જનાર કેાઈ જોઈએ. જે લઈ જનાર છે તે ધમ છે, ધર્મ દુર્ગતિમાંથી બચાવીને જીવને સદ્ગતિમાં સ્થાપન કરે છે એ ધર્મનુ પૂર્ણ સ્વરૂપ છે.
“ દુર્વાસિત્રપતગનૂન, સ્માર્ં ધાચતે તતઃ ॥ धत्ते चैषान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥
93
દુર્ગતિમાં પડતા પ્રાણીને જે કારણે ધારણ કરે છે. માટે અને તેને શુભ સ્થાનમાં સ્થાપન કરે છે માટે ' ધર્મ' એ પ્રમાણે કહેવાય છે. એટલે :ધમાં અશુભથી બચાવવાનુ અંતે શુભમાં લઈ જવાનુ એમ એ તત્ત્વ હાવાં અનિવાર્ય છે. સામાન્ય ધર્મમાં પણ આ એ સ્વરૂપ હોય છે. તે પરમ ધમ–અહિ ંસામાં એ એ હોય તેમાં આશ્ચર્ય શુ' ? એટલે અહિંસા— હિંસાથી અટકવું અને સ્વ-પર આત્મશ્રેયઃમાં પ્રવૃત્તિ કરવી—આ અહિંસાની પૂર્ણ સ્થિતિ છે. અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ ઉપર પ્રમાણે સમજાય તેમાં જ અહિંસાની વાસ્તવ મહત્તા અને ગુણવત્તા છે.
હિંસાના ત્રીશ નામેા :
અહિંસાના સ્વરૂપના એ અંશ છે એ સ્થિર થાય એટલે તેના પ્રથમ અશ-હિંસાથી અટકવું એ છે તેમાં જીવ પ્રથમ પ્રવૃત્ત થાય. જ્યાં સુધી હિંસાથી ન અટકે ત્યાં સુધી ખીજો
For Private And Personal Use Only