________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! ! અર્થમ્ ા अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૩ || વિક્રમ સં. ર૦૧૦: વીર નિ. સં. ર૪૭૯: ઈ. સ. ૧લ્મ ||
: || શ્રાવણ વદિ ૧ રવિવારે : ૧૫ ઓગસ્ટ
क्रमांक २२७
=
=
=
કામ ન કર
,
વિનંતિ
પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યાં છે, એ સમયે અમારે પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે પણ યાદ આપવાની રહે છે કે, માસિકની આર્થિક સ્થિતિ જોઈએ તેવી નથી. આવતા વર્ષના ખર્ચ માટે એની સ્થિતિ ચિંતાજનક છે, જ્યારે બીજી તરફ વિદ્વાન અને પૂજ્ય શ્રમણવર્ગ આ માસિક બંધ ન પડે તે માટે વારંવાર સૂચના આપતા જ રહે છે, આવી પરિસ્થિતિમાં અમે શ્રીસંધને માસિકના નિભાવ માટે યથાશક્તિ મદદ કરવા વિનંતિ કરીએ છીએ, અમારી વિનંતિ માસિકના ગ્રાહકે પૂરતી ન રહે એ ખાતર અમે પૂજ્ય આચાર્યાદિ મુનિમહારાજે જે જે સ્થળે ચતુમાંસ સ્થિત હોય તે તે સ્થળના શ્રીસંઘને માસિકના નિભાવ અર્થે મદદ કરવા ઉપદેશ આપે એવી અમારી આગ્રહભરી વિનંતિ છે.
માસિકની પ્રગતિ માટે કેટલીયે યોજનાઓ પડી છે પરંતુ આર્થિક સ્થિતિ એને પીછેહઠ કરવાની ફરજ પાડે છે. આમ છતાં માસિકની આર્થિક મર્યાદામાં પણ એનાથી બનતું એ અવશ્ય કરે જ છે. એની શક્તિ કરતાં ઘણીવાર એ મિટી ફાળ ભરે ત્યારે એને કેટલીક વખત સંયુક્ત અંક કરે પડે છે.
સમાજ પાસે અમારી માગણી મેટી નથી, પ્રત્યેક વર્ષનું ખર્ચ મળી રહે તેચે બહુ છે. આશા છે કે, આ વર્ષે પ્રત્યેક સ્થળના શ્રીસંઘે અમારી આ માગણીને આવકારી શક્તિ અનુસાર મદદ કરશે તે તે સંતેષકારક લેખાશે. સં
For Private And Personal Use Only