________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧] ન્યાયાલયના ચૂકાદાઓ...
[ ૨૧૧ (૨) નહીં. કારણ–તેણે લાંચ શા માટે લીધી છે એ સાબિત ન થાય ત્યાં સુધી તે લાંચ લેવાનો અપરાધી નથી,
સૂચના અલાહાબાદ પ્રયાગની હાઈકોર્ટ બીજા નંબરવાળે ચૂકાદો આપે છે.
૪–એક પુરુષ કેઈ બીજી સ્ત્રી સાથે પાર્ટીમાં જાય છે, તેને જ પિતાની સ્ત્રી તરીકે ઓળખાવે અને સાથે સાથે પૂછનારને એમ પણ કહી દે છે કે, મેં પહેલી સ્ત્રીથી ટાછેડા કરી લીધા છે. આ સ્થિતિમાં તેની અસલી સ્ત્રી પતિનું પરસ્ત્રીગમન માની છૂટાછેડાને દાવો કરી શકે ?
(૧) હ. કારણ–પષ્ટ છે કે પતિઓ પરસ્ત્રીગમન કર્યું છે.
(૨) નહીં. કારણ–અમુક મારી સ્ત્રી છે એમ પાર્ટીમાં કહેવા માત્રથી તેને પરસ્ત્રીગમન માની છૂટાછેડાને દાવો તે કરી શકે ?
(૧) હા. કારણ-સ્પષ્ટ છે કે પતિઓ પરસ્ત્રીગમન કર્યું છે.
(૨) નહીં. કારણ અમુક મારી સ્ત્રી છે એમ પાણીમાં કહેવા માત્રથી તેણે પરસ્ત્રીગમન કર્યું છે, એ સિદ્ધ થતું નથી.
સૂચના–પંજાબની હાઈકોર્ટે બીજા નંબરવાળો ચૂકાદો આપ્યો છે.
પ સરકારે ખાંડને અમુક ભાવ બાંધ્યા પરંતુ તેનો પત્ર આવ્યા પહેલાં વ્યાપારીએ વધુ ભાવ લઈને ખાંડ વેચી, તે એ વ્યાપારી ગૂગાર ખરો ?
(૧) હા. કારણ -આશા રાખી શકાય છે કે, ખાંડને અમુક ભાવ બંધાયો છે એમ હરએક વ્યક્તિ જાણે છે.
(૨) નહીં, “સરકારે અમુક ભાવ બાંધ્યો છે. ' એમ જાણવા છતાં પણ તેણે ખાંડને વધુ ભાવમાં વેચી છે એ સાબિત ન થાય તો.
(૩) નહીં. વ્યાપારીએ વધુ રકમ લીધી છે એ સાબિત ન થાય તે. સૂચના–પેપ્સની હાઈ કોર્ટ બીજા નંબરવાલે ચુકાદો આપ્યો છે.
૬-એક દૂધવાળા પારો ખરાબ દૂધ હતું એ કારણે તેનો દંડ થયે, દૂધવાળાએ માની લીધું કે મારી પાસે ખરાબ દૂધ હતું, તે શું આ દંડ ઠીક છે ?
(૧) હા. કારણ –તે માને છે કે તેની પાસે ખરાબ દૂધ હતુ. (૨) હા. કારણ–એવું અનુમાન લગાવી શકાય છે કે–તે દૂધ વેચવા માટે હતું. (૩) નહીં. એ નક્કી કેમ કહી શકાય કે એ દૂધ વેચવા માટે જ હતું ? સૂચના –અજમેરની હાઈકોર્ટે ત્રીજા નંબરવાળો ચૂકાદો આપ્યો છે.
–એક મનુષ્ય એક મકાનમાં પીધેલી હાલતમાં મળે, શહેરના તે વિભાગના મેજીસ્ટ્રેટ તેને દંડ કર્યો, પરંતુ તેણે દારૂ ક્યાં પીધે હવે તે સાબિત થઈ શક્યું નહીં. તે તેને દંડ કરી શકાય ?
(૧) હ. કારણ મોટે ભાગે દારૂડિ દારૂ પીએ તે સ્થાને જ પીધેલી હાલતમાં પડ્યો રહે છે. . (૨) નહીં. કારણનશે ઘણા ટાઈમ સુધી રહે છે તે દરમ્યાન દારૂડિયા કર્યાનો ક્યાં ચાલ્યો જાય છે.
(૩) હ. કારણદારૂડ્યિો પિતે બરાબર જાણે છે કે પોતે દારૂ ક્યાં પીધો છે જેથી પોતે આ મેજીસ્ટ્રેટવાળા શહેરના વિભાગમાં દારૂ પીધે નથી એ સાબિત કરવું તે દારૂડિયાના હાથમાં છે.
સૂચનાસોરાષ્ટ્રની હાઈ કોર્ટ બીજા નંબરને ચૂકાદો આપ્યો છે.
For Private And Personal Use Only