________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય-તુર્શન અંક : વિષય :
લેખકે ?
| પૃષ્ઠ : ૧. નિર્બળ મન : e પૂ. મુ, શ્રીચંદ્રપ્રભસાગરજી ૪ ૧૪૫ ૨. સંધપતિ વિસલની વિશેષ શિ૯૫કૃતિઓ : ૫. શ્રી. ચીમનલાલ લલુભાઈ ઝવેરી : ૧૪૭ ૩. જૈન દર્શનના કર્મ-સિદ્ધાંત અને તેનું
| તુલનાત્મક અવલોકન : : પ્રો. શ્રી હીરાલાલ ૨. કાપડિયા : ૧૫૨ ૪. પ્રશ્નોત્તર-કિરણુવલી :
પૂ. આ. શ્રીવિજય પારિજી : ૫. પ્રાચીન તીર્થ ચંદ્રપ્રભાસ પાટણ અને
પ્રતિમાલેખ : પૂમુ. શ્રી ચંદનસાગરજી: ૬. કડવામત પટ્ટાવલીમે’ ઉલિખિત
ઉનકા સાહિત્ય : શ્રી. અગરચંદજી નાહટા :
૧૫૯
૧૬ ૧
૧૬૩
[ અનુસંધાન પૃ. ૧૬૦ થી ચાલુ ] ૬૪. પ્રશ્ન-પાંચમી સ્થિરા દૃષ્ટિ કથારે પ્રગટ થાય ?
ઉત્તરજ્યારે સમ્યગ જ્ઞાન અને સમ્યક ક્રિયાને સારભૂત માનવાની નિર્મલ ભાવના થાય, અને હૃદયમાં રત્નની કાંતિની જેમ નિર્મલ તત્ત્વશ્રદ્ધા પ્રગટ થાય અને ક્રોધાદિ કષાય પ્રત્યે તિરસ્કાર ભાવ પ્રગટ થવાથી કષાયની મંદતા થાય ત્યારે સમજી લેવું કે સ્થિરા દૃષ્ટિ પ્રગટ થઈ છે. આ દૃષ્ટિમાં જીવને યથાર્થ સમ્યગદર્શન ગુણ જરૂર પ્રગટ થાય છે તેથી તે જીવ ઉત્તમ ધાર્મિક અનુષ્ઠાનની યથાશક્તિ પરમ બહુમાનથી સાધના કરે છે અને કદાગ્રહને સેવતા નથી-૬૪.
૬૫. પ્રશ્ન-છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું અને સાતમી પ્રભાષ્ટિનું સ્વરૂપ શું ?
ઉત્તર—જેમાં તારાના પ્રકાશ જેવો બધ હોય, નિશ્ચલ તત્ત્વની શ્રદ્ધા હોય અને ઘણા અર્થને સમજવાની શક્તિ હોય અને સમ્યકત્વ મેહનાંદલિયાનો અનુભવ ચાલુ હોય ત્યારે કાન્તા દૃષ્ટિ જાણવી. તથા જેમાં સૂર્યના પ્રકાશ જેવો બાધ હોય અને તમાં નિશ્ચલ રુચિ હોય અને જે કુદર્શન રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્યના જેવી હોય તે પ્રભાં દૃષ્ટિ કહેવાય-૬ ૫.
૬૬. પ્રશ્ન-આઠમી પરાષ્ટિનું સ્વરૂપ શું ?
ઉત્તર–જેમાં તત્ત્વરુચિ બહુ જ નિર્મલ હોય, ને ચંદ્રમાના જે બેધ હોય તથા કષાયના ઉદય શાંત (બહુમંદ ) હોય, અને વિષયવાસના તદ્દન નાશ પામે છે તે પરાદષ્ટિવાળા મહાત્મા પુરુષો ધર્મ સન્યાસને પામેલા હોવાથી કૃતકૃત્ય બને છે. કહ્યું છે કે
तन्नियोगान्महान्माथ, कृतकृत्यस्तथा भवेत् ॥ यथाऽयं धर्मसंन्यासविनियोगान्महामुनिः॥१॥ ६६. [ જુએ : અનુસંધાનું ટાઈટલ પૃષ્ઠ : ૩]
For Private And Personal Use Only