________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–કિરણાવલી
કાજકઃ પૂજ્ય આચાર્ય શ્રી વિજયપધસૂરિજી
[ ક્રમાંક : ૧૭૭ થી ચાલુ ] પ૩. પ્રશ્ન-પંદરમા વિહરમાન તીર્થંકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ ઈશ્વર સ્વામી તીર્થકર, ૨–પૂર્વ પુષ્કરોધની, ૩–ચોવીસમી વત્સ વિજયની, ૪–સુસીમાપુરી નગરીમાં જમ્યા. પ–પિતાનું નામ-ગજસેન રાજા.
–માતાનું નામ-યશોજિજવલા રાણ. ૭–ચંદ્રનું લંછન. ૮–સ્ત્રીનું નામ ભદ્રાવતી રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૩.
૫૪. પ્રશ્ન--સોળમા વિહરમાન તીર્થકરનાં માતા-પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ–નેમિપ્રભ સ્વામી તીર્થ કર, ૨-પૂર્વ પુષ્કરોધની, ૩–પચીસમી નલીનાવતી વિજયની. ૪–અધ્યા નગરીમાં જમ્યા. ૫-પિતાનું નામ-વીરભદ્ર રાજા.
–માતાનું નામ–સેનાવતી રાણી. ૭–સૂર્યનું લંછન. ૮–સ્ત્રીનું નામ–મોહની રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૪.
૫૫. પ્રશ્ન-સત્તરમા વિહરમાન તીર્થકરના માતા-પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ વીરસેનસ્વામી તીર્થકર. ૨–પશ્ચિમ પુષ્કરધર્મની. –આઠમી પુષ્કલાવતી વિજયની. ૪–પુંડરગિણી નગરીમાં જન્મ્યા. પ-પિતાનું નામ–ભૂમિપાલ રાજ. ૬–માતાનું નામ–ભાનુમતિ રાણી. ૭—બળદનું લંછ, ૮-શ્રીનું નામરાજસેના રાણી. બાકીની બીન સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૫.
૫૬. પ્રશ્ન-અઢારમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેમાં બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ–મહાભદ્રસ્વામી તીર્થ કર. ૨–પશ્ચિમપુષ્કરાની. ૩-નવમી વપ્રવિજયની. ૪–વિજયપુરી નગરીમાં જન્મ્યા. ૫–પિતાનું નામ–દેવસેન રાજા. – માતાનું નામ–ઉમા રાણી. –હાથીનું લંછન. ૮–સ્ત્રીનું નામ-સૂરકતા રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૬.
૫૭. પ્રશ્ન-ઓગણીસમા વિહમાન તીર્થ કરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? - ઉતર–૧–નામ–દેવયશાસ્વામી તીર્થકર. ૨–પશ્ચિમ પુષ્પરાધની. –ચાવીસમી વત્સવિજયની. ૪–સુસીમાપુરી નગરીમાં જમ્યા. પ–પિતાનું નામ–સંવરભૂતિ રાજા. –માતાનું નામ ગંગાવતી રાણ. –ચંદ્રનું સંછનું. –સ્ત્રીનું નામ પદ્માવતી રાણું. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૭.
૫૮. પ્રશ્ન–વીસમા વિહરમાન તીર્થંકરના માતા પિતા વિગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ–અજિતવીર્ય સ્વામી તીર્થકર, ૨–પશ્ચિમ પુષ્પરાધની. ૩– પચીસમી નલીનાવતી વિજયની. ૪–અધ્યા નગરીમાં જન્મ્યા. ૫પિતાનું નામ—રાજપાલ રાજા. ૬--માતાનું નામકનકાવતી રાણ. ૭-શંખનું લંછન. ૮–સ્ત્રીનું નામરત્નમાલા રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૮.
પટે પ્રન–દષ્ટિનું સ્વરૂપ શું ? ઉત્તર–પદાર્થ તત્વના યથાર્થ બેધનું જે કારણ હોય તે દષ્ટિ કહેવાય. કહ્યું છે કે
मित्रा तारा बला दीपा, स्थिरा कान्ता प्रमा परा। नामानि तवरष्टीना, लक्षणं नियोधत ॥१॥
For Private And Personal Use Only