________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન દર્શનના કર્મ-સિદ્ધાંત અને એનુ તુલનાત્મક અવલાન
લેખક :—પ્રેશ॰ શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા [ ગતાંકથી પૂર્ણ ]
'
3
અર્જુન તામાં ક્રમના પ્રકારા—યોગ-દ્રેશનમાં કર્માશયના દૃષ્ટ-જન્મ-વેદ. નીય ' અને · અદૃષ્ટ—જન્મ વેદનીય ' એવા બે ભેદ પડાયા છે. જે કમ'ના જે લવમાં સંચય કરાય તે જ ભવમાં જેનું ફળ ભોગવવાનુ આવે તે પ્રથમ બે છે; અને જેનું ફળ ભાંતરમાં—અન્ય જન્મમાં ભેળવાય તે ખીજો ભેદ છે. આ પ્રત્યેકના બબ્બે ઉપભેદે છેઃ (૧) નિયત–વિપાક અને (૨) અનિયત–વિપાક.
માઁદ્ધ દર્શનમાં કર્મના કુશળ, અકુશળ, અને અભ્યાકૃત એમ ત્રણ ભેદે જેમ પડાયા છે તેમ આજ અવાળા—શયવાળા ખીજા પણ ત્રણ ભેદે પડાયા છે. જેમકે (૧) સુખ– વેદનીય, (૨) દુ:ખ વેદનીય અને (૩) ન-દુ:ખ-સુખ-વેદીય. પહેલી જાતનું ક્રમ' સુખના, ખીજુ દુઃખના અને ત્રીજું' નહિં સુખ કે નહિં દુઃખનેા અનુભવ કરાવે છે.
પ્રથમના ત્રણ ભેદોના બબ્બે ઉપભેદ છેઃ (૧) નિયત અને (૨) અનિયત. નિયતના વળી ત્રણ પ્રકારા છે; (૧) દૃષ્ટ-ધર્મ-વેનીય, (૨) ઉપપદ્ય-વેદનીય અને (૩) અપર—પર્યાય— વેદનીય, અનિયતના બે પ્રકાર છેઃ (૧) વિપાક કાલ–અને (૨) અનિયત વિપાક. દષ્ટ–ધમ – વેદનીયના બે અાંતર પ્રકારો છે. (૧) સહસા–વેદનીય અને (ર) અસહસા વેનીય. બાકીનાના ચાર ભેદ છે:
N
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) વિપાકકાનિયત વિપાકાનિયત. (૨) વિપાકનિયત વિપાકકાલ અનિયત. (૩) નિયતવિપાક નિયતવેદનીય. (૪) અનિયવિપાક અનિયતવેનીય.
સચિત, પ્રારબ્ધ અને ક્રિયામાણ—કના ફલ-દાનની અપેક્ષાએ એના (૧) સચિત, (૨) પ્રારબ્ધ અને (૩) ક્રિયામાણુ એમ ત્રણ પ્રકારા સાધારણ રીતે સૂચવાય જીવે ફક્ત પૂર્વજન્મમાં જ નહિ પરંતુ ચાલુ જન્મમાં પણ અને તે પણ એક જ ક્ષણુ— સમય પહેલાં જે જે ક્રમ કર્યાં તે સયિત' કહેવાય છે. આ સચિતને મીમાંસકા ‘અપૂર્વ ’
૧. જીએ અભિધમકોશમાંના “ કર્મ-નિર્દેશ.”
For Private And Personal Use Only