SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર—સ્વીકાર ૨. હલ્દીરાતજ પ્રજળ ( ત્રણ ખાલાવમાધ સહિત ) કર્તા શ્રીનેમિચદ્ર ભંડારી, સપા, ડૉ. ભોગીલાલ જ. સડિસરા, એમ, એ. પીએચ. ડી. પ્રકા. ડૉ. ભોગીલાલ જ. સાંડસરા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડાદરા. મૂલ્ય પાંચ રૂપિયા. ૨. શ્રીમદ્દાથી સ્તોત્ર, ચંદ્રપૂત જાન્ય, વિદ્વત્બોધ-શાસ્ત્ર-ક્રમશઃ કતા—શ્રીજિનવલ્લભસૂરિ, શ્રીવિમલકીર્તિ, શ્રી વલ્લભગણિ, સંપા. મુનિરાજ શ્રીમ`ગલસાગરજી, પ્રકા. શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, શીતલવાડી ઉપાશ્રય, સુરત. મૂલ્ય—મેટ રૂ. સવ્સોવષાન-વિધિ-સ'લન કર્તા-મુનિરાજ શ્રીમગલસાગરજી. પ્રકાશક-ઉપયુ ત. મૂલ્ય ભેટ ૪. શ્રીવા થા—કર્તા શ્રી. રત્નશેખરસૂરિ શિષ્ય શ્રી. હેમચંદ્રસૂરિ, સપા, સ‘શા, મુનિરાજ શ્રી. ચદ્રોવિષયજી, પ્રકા. કેશવલાલ પ્રેમચ'દ કંસારા, ત્રણ દરવાજા, ખંભાત. મૂલ્ય —એક રૂપિયા. ૧. દ્વાત્રિંર્ દ્વાત્રિંશિયા-દ્વિતીયાનાત્રિંશિકા—કર્તી આ. શ્રી. સિદ્ધસેન દિવાકર, ટીકાકાર–આ. શ્રી. વિજયલાવણ્યસૂરજી, સપા. અનુ. ૫. શ્રી સુશીલવિજયજી ગણુિ. પ્રકા. શ્રી લાવણ્યસૂરીશ્વરજી જ્ઞાનમદિર, ખાટાદ ( સૌરાષ્ટ્ર ) ૬. મંગલદીપ—કર્તા-૫. શ્રી કનકવિજયજી ગણિ, પ્રકા. રતિલાલ ગુલાબચ'દ દેશી, દીવાન ચાક, જુનાગઢ ( સૌરાષ્ટ્ર ) મૂલ્ય – એક રૂપિયા. ૭. કુમતાહિવિષજા'ગુલીમ...ત્રતિભિરતરણિ—કતા-મુનિરાજ શ્રી હંસસાગરજી. પ્રકા, શા. માતીચ'દ દીપચ’દ, ઢળિયા, (જિ. ભાવનગર–સૌરાષ્ટ્ર) મૂલ્ય-એક રૂપિયા ચાર આના [ અનુસંધાન પેજ ૧૨૪ થી ચાલુ ] આ બધા પ્રખર બુદ્ધિવાદી છે. જીનનના ક્ષેત્રે લૌકિક વિષયમાળા તેમના કડમાં જગતે આરોપી છે. છતાં એક મહાન વિશ્વશક્તિ પાસે તેઓ ઘૂંટણીયે પડી માથું નમાવી રહ્યા છે. ઇશ્વરનું સ્વરૂપ ગમે તેવુ' તેઓએ કપ્લ્યુ' છે. સાચું' કે ખોટુ હોય તે અહીં મહત્ત્વનું નથી પશુ મત્ત્વનું તે એજ છે કે સહેજ વિચારગ઼ા અંતમુ ખ થઈ કે માનવી પૂર્ણતાના આદર્શ કલ્પે છે. ઇશ્વરને માનસિક આકૃતિથી ઊઁમા કરે છે. ઈશ્વર વિના તેતે જીવન શૂન્ય તે ભયંકર લાગે છે તે વિશ્વ અર્થ વગરનું લાગે છે. કશું'ક દૂરસુદૂરથી આવીને તેના કાનમાં છૂપી વાત કહી જાય છે. તેને નીલાકાશના ગુંબજમાં સુવણૅ પ્રતિમા દેખાય છે. બુદ્ધિથી ગર્વિષ્ટ ખનેલ તેનું હૃદય ભક્તિથી નમ્ર બને છે તે રડી ઊડે છે અને કયારેક એવુ' અને કૅ ૮ રાવત રાવત મિલિ ગયા દાદૂ સાહિબ માંહિ.” રાતાં રાતાં દાદૂ સાહેબમાં મળી ગયા, તેમ ઈશ્વરમાં તેઓ કદાચ ભળી જાય. ACHARYA SRI KAILASSAGARSURI GYANYANDIK SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA. Koba Candhinagar - 392 007. H. - 079) 23277252, 23276204-05 -j-axx: (079)23276249 -- For Private And Personal Use Only
SR No.521698
Book TitleJain_Satyaprakash 1953 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy