________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
|| વર્ષ: ૧૮ સમિતિમાં પાંચમા મુનિસભ્યની નિમણુકને પત્રવ્યવહાર શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિના કાર્યવાહકો એગ્ય,
મુ. અમદાવાદ ધર્મલાભ સહ જણાવવાનું કે–શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિના એક સભ્ય આચાર્ય મહારાજ શ્રી. સાગરાનંદસૂરીશ્વરજીના સં. ૨૦૦૬ના વૈ. વ. ૫ ના રોજ સુરત મુકામે થયેલ સ્વર્ગવાસના કારણે આપણી સમિતિમાં એક મુનિ સભ્યની જગા ખાલી પડી છે, તે સ્થાને અમે ચારે સભ્યોએ આપસમાં વિચાર-વિનિમય કરીને, આ. ભ. શ્રી. ચંદ્રસાગરસૂરિજી આ સમિતિના સભ્ય બને છે. તમો એ વાતની જાણ તેઓને કરશે. અમારા તરફથી પણ તેઓને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા છે.
સમિતિમાં ખાલી પડેલી જગાએ નવા મુનિ સભ્યની નિમણૂક કરવામાં અમેએ મુખ્યત્વે એ દષ્ટિ રાખી છે કે, જેમનાથી સમિતિના કાર્યને વધુ વેગ મળી શકે એમ લાગતું હોય એવા કાર્યક્ષમ મુનિવરની નિમણુંક કરવી, જેથી સમિતિનું કામ અવિચ્છિન્નપણે ચાલ્યા કરે. ભવિષ્યમાં પણ આ દષ્ટિથી જ કામ લેવું લાભકારક થઈ પડશે એમ લાગવાથી અમે આ માણે કર્યું છે. તે જાણશો.
(નકલ) સહી–વિજયલબ્ધિસૂરિ
મુ-જૈનશાળા ટેકરી મિતિઃ–આ વદિ ૧ શનિ તારીખ:–૪-૧૦-પર સહી –વિજયલાવણ્યસરિ
મુઃ- સુરત મિતિઃ આસો સુદી ૧૧ (૨૦૦૮) તારીખ–૨૯-૯-૧ર સહીવિદ્યાવિજય
મુ – શિવપુરી મિતિ–આ વદિ ૧૦ તારીખ–૧૩-૧૦-પર સહી–મુનિદર્શનવિજય
મુ–સુરેન્દ્રનગર મિતિઃ–સં. ૨૦૦૯ કા. શુ. ૧ રવિવાર તારીખ૧૯-૧૦-૫૨
સમિતિના સભ્યોએ લખેલે પત્ર જેન સત્ય પ્રકાશ' કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ તા. ૩-૧૧-પર પૂ. આચાર્ય શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ની સેવામાં,
સાવરકુંડલા વિ. આ સાથે શ્રી. ૨. સ. મ. સ. ના ચાર પૂજ્યએ કરેલ ઠરાવ આપને મેલીએ છીએ અને એ મુજબ આપને પાંચ પૂજ્યવરોની સમિતિમાં પૂ આ શ્રી સાગરાનંદસૂરીશ્વ રજી મ. ના ખાલી પડેલા સ્થાને આપની નિમણુંક કરવામાં આવી છે એ જણાવતાં અમને
For Private And Personal Use Only