________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
આના ક્ષય—અપૂર્વકરણુરૂપ કરણ ચાલુ હોય તે દરમ્યાન ચારે પ્રકારના અપ્રત્યા ખ્યાનાવરણુ અને ચારે પ્રકારના પ્રત્યાખ્યાનાવરણુ કષાયેના એમ આઠને એ સમકાળે સંહાર કરે છે. આ સંહારનું કાય અડધું થઇ રહે એટલે એ ‘દર્શનાવરણુ ' ક્રમ'ની ત્રણ અધમાધમ પ્રકૃતિના નાશ કરે છે અને નરક-ગતિ તિયંચતિ વગેરે તેર નામ-કર્માંના પશુ સંહાર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલું કાર્ય સિદ્ધ થતાં એ કષાયેાના સંહારનુ` કા` એણે અડધું બાકી રાખ્યુ હતું તે પૂરું કરે છે.
નાકષાયાના નાશ—આ કાર્ય કર્યાં પછી, ઉપશમ-શ્રેણિએ આરૂઢ થનાર પુરુષે જે ક્રમે નવ નાકષાયે।ને દબાવી દીધા હતા. એ જ ક્રમે એ એનેા વિનાશ સર્જે છે. સ્ત્રી અને નપુÖસક માટે ઉપશમ-શ્રેણિના નિરૂપણમાં જે ક્રમ દર્શાવાયા છે તે જ ક્રમ આ ક્ષેપક-શ્રેણિએ આરૂઢ થનાર સ્ત્રી અને નપુ ંસકને અગે ધટે છે.
ત્રણના ક્ષય—ત્યાર બાદ એ ‘સંજવલન' નામના ક્રોધ, માન અને માયાના એમ ત્રણુતા ક્ષય કરે છે.
r
સંજ્વલન લાભને સ’હાર—આટલુ' કાર્ય થઈ રહે એટલે એ ‘ અનિવ્રુત્ત ગુણુસ્થાન ’ છેાડીને એથી આગળના− મ : સંપરાય' નામના દસમા ગુરુસ્થાને આરૂઢ થાય છે. એ ગુણુસ્થાને રહીને એ સંજવલન—લામના ત્રણ ભાગા કરી પહેલા ખેતે આત્યંતિક નાશ કરી, ત્રીજા ભાગના સધ્યેય ખડા કરી એ દરેક ખ'ડા અનુક્રમે સંહાર કરતા કરતા છેલ્લા ખંડના સંહારની નાખત વાગતાં એ એના સભ્યેય ટૂકડા કરે છે અને પ્રત્યેક સમયે એકેકને રામશરણ કરે છે.
'
આ પ્રમાણે કષાયના છેલ્લા અંશના પણ નાશ થતાં કાઈ કષાયના નાશ કરવા બાકી રહેતા નથી. આ સ્થિતિએ પહેાચવુ' એટલે ક્ષપક–શ્રેણિના લગભગ છેલ્લા પગથિયે જઈ પહોંચવુ. હવે આ છત્ર · ક્ષીણુ–કષાય ' તરીકે—સાચા વીતરાગ તરીકે ઓળખાય છે. અંશે દસમા ગુણસ્થાનથી ટુકડા મારી ખારમુ ક્ષીણુમા ' નામનુ ગુણુસ્થાન પ્રાપ્ત કર્યુ છે.
.
આ · ક્ષીણુ—મેહ ' નામના ખારમા ગુણસ્થાનના ઉપાંત સમયમાં એ નિદ્રા અને રપ્રચલાના સંહાર કરે છે, એને અત્ય સમયમાં જ્ઞાનવરણની પાંચે પ્રકૃતિને, દર્શનાવરણુની અશિષ્ટ ચાર પ્રકૃતિના અને અંતરાયની ૪પાંચે પ્રકૃતિના સમકાળે સંહાર કરે છે. તેમ થતાં એ ' સયેાગિ−કેવલી ' અને છે અર્થાત્ સર્વાંના બને છે, એ · સયેગ–કવલી નામના તેરમે ગુણુસ્થાને આરૂઢ થાય છે. પછી આયુષ્ય-કમ ભાગવવાનુ બાકી રહે ત્યાં સુધી એ
.
.
૧. નિદ્રાના પાંચ પ્રકારો છે. તે એની તરતમતા ઉપર આધાર રાખે છે, એ એકેકથી ગાઢ છે, એનાં નામેા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્થાનધિ છે. ઊંધમાં ને ઊંધમાં ઊડીને ખૂબ કામ કરે છતાં ખબર ન પડે એવી ઊંધ તે ‘સ્યાનધિ ' છે.
For Private And Personal Use Only
૨. ઊભા ઊભા કે એઠા બેઠા જે ઊંધ આવે તે ‘ પ્રચલા ' કહેવાય છે.
૩. આ પ્રકૃતિઓ ચક્ષુદાન, અચક્ષુદાન, અવધિદર્શન અને કેવલદાન એ ચારનાં આવરણ રૂપ છે. ૪. દાન દેવામાં, લાભ લેવામાં, ભેગ ભાગવવામાં, ઉપસેાગ ભાગવામાં અને પુરુષા કરવામાં આ વિઘ્નરૂપ છે.