________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 & 2 છે. अखिल भारतवर्षी जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૭ || વિક્રમ સં. ર૦૦૮: વીરનિ, સં ૨૪૭૮: ઈ. સ. ૧૯૫૨ ચં : ૭ || ચૈત્ર વદ ૫ મંગળવાર : ૧૫ એપ્રિલ
क्रमांक १९८
કરી
''અ* 4
FILE
-..
.
:-
=
-: સન : રકમ
ભગવાન મહાવીર
[ જગતનાં રાષ્ટ્રો આજે શસ્ત્રીકરણની ઘોડદોડમાં હરિફાઈ કરતાં હોય એમ દિન-પ્રતિદિનને સમાન ચારથી જણાય છે. પરંતુ આ હરિફાઈનો અંત કયારે અને કેવી રીતે થશે એ કઈ જાણતું નથી. હા. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક એચ. જી. વેસે એવી ભવિષ્યવાણી કરી છે કે આવનારી કેટલીક દેશાબ્દીઆમાં માનવજાતિ સ્વય નિમિત શાસ્ત્રથી જ પિતાનો સંપૂર્ણ સંહાર કરી નાખશે ... ત્યારે નોબલ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ દાર્શનિક લેખક બટેન્ડ રસેલ આ સંહારમાંથી માનવજાતને ઉગારી લેવા કહે છે કે તે વિશ્વને અને તેની સાથે વેજ્ઞાનિક સમાજને જીવિત રહેવું હોય તે મનુષ્ય યુદ્ધલિપ્સાને સદા માટે સમાપ્ત કરી દેવી જોઈશે.
આ માર્ગદર્શન વાંચતાં અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા એક મહાપુરુષનું જીવન અને તેમની સાધનામાંથી પ્રગટ થયેલું ઉદબોધન યાદ આવે છે. જાણે એ પુરાણું વાણીનું આ નવું રૂપાન્તર ને હોય ! ત્યારે એ મૂળ વાણી અને તેનું ઉદ્દબોધન કરનાર મહાપુરુષના જીવનની મહત્તાનું સ્વરૂપ આપણી આગળ વિરાટ રૂપે પ્રગટ થાય છે. - ચેત્રી શુક્લા ૧૩ ને દિવસ એ મહાપુરુષના જન્મ કલ્યાણકનો પવિત્ર પર્વ દિવસ છે. એ દિવસે એમનું જીવન અને બેધ સૌ કોઈને પ્રેરણા રૂપ થાઓ એવી આશા સાથે “ધર્મયુગ' સાપ્તાહિકના તા. ૧૩–૪-પરના અંકમાં એ મહાપુણ્ય ભગવાન મહાવીરના લેકિપણી જીવનનો ખ્યાલ આપતે લેખ પિંગટ થયું છે, તેને ગુજરાતી અનુવાદ “ધર્મયુગ” ના સૌજન્યથી અહીં આપવામાં આવે છે. –સંપાવ)
For Private And Personal Use Only