SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂષ અને વસંત વિશે કેટલીક સમજુતિ લેખક : શ્રીયુત ડે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ (આગળના એક લેખમાં જણાવ્યા પ્રમાણે) ને અને તેને મળતા જ શબ્દ સાથે જોડાયેલા સંવતને વિચાર મારી સમજ પ્રમાણે અત્રે રજૂ કરુ છું. વિદ્વાન તે ઉપર વિશેષ પ્રકાશ પાડશે એવી વિનંતિ છે. “શ અને સંવત” એ શબ્દ પ્રયોગ (એકાકી કે યુક્તપણે) જ્યાં જ્યાં થયેલ વાંચવામાં આવ્યો છે ત્યાં ત્યાં સર્વ વિદ્વાનોએ તેને ભાવાર્થ નામને સંવત્સર હોવાને જ કર્યો દેખાય છે. એટલે જે હેતુ દર્શાવવા તે શબ્દવાળા દાનપત્રમાં તેના દાતાએ કે લેખ કોતરાવનારે શ6 સંવત ને ઉપયોગ કર્યો હોય તેને મેળ ખાય નહીં તે દેખીતું જ છે અને મેળ ન ખાય એટલે સ્વકક્ષાનુસાર વિદ્વાનોએ તે માટેની દલીલે ઊભી કરી વાળી છે. આ વિષમતાને ઉકેલ કરવા માટે પ્રથમ આપણે શા સંવત શબ્દને ભાવાર્થ કયો કે હોઈ શકે તે વિચારી લઈએ : રા=સંવત (The Epoeh) એવા સામાન્ય અર્થમાં વપરાય છે. પણ “શક” નામનો જ સંવત્સર તેને કઈ એવા વિશેષ નામ દર્શક સંવતના નામ માટે નહીં. એટલે કે It is used to denote the Epoch the year of the Era in general but not the particular. Saka Era' itself. 67H3(૧) સુધિષ્ઠિરે જિ-શનિ તો સૂઃ શાનિયામિનઃ ततस्तु नागार्जुनभूपतिः कलौ । कल्की षडेते शककारकाः स्मृताः ।। In the kali Age come Yudhishthir and Shalivahan afterwords will be the kings Vijayabhinandana and Nagarjuna and the sixth Kalki. These six are stated to be the wokers of Sakas or Eras= કલિયુગમાં યુધિષ્ઠિર, વિકમ અને શાલિવાહન થશે; તે બાદ વિજયાભિનંદન રાજા થશે : પછી રાજા નાગાર્જુન અને છઠ્ઠો કલ્કી, આ છએ શક અથવા સંવતના પ્રવર્તક ગણાશે. આ પ્રમાણેના અહીં તે શબ્દ વપરાયાનાં અનેક દષ્ટાંત (જુઓઃ આગળ ઉપર આ લેખમાં) આપણને મળી આવે છે. આ વિધ્ય અનેક દલીલ પૂર્વક, ભાવનગરથી પ્રગટ થતા નામાં (પુ. ૪૩, અંક ૬, પૃ. ૧૯૩ થી ૨૦૪; અંક: ૭, પૃ. ૨૨૯ થી ૨૩૬; અંક: ૮, પૃ. ૩૧૭ થી ૩૨ ૩; અંક: ૧૦, પૃ. ૩૪૬ થી ૩૪૯ એમ મળી ચાર અંકમાં ! સાબિત કરવા અમે પ્રયત્ન સેવ્યો છે. મતલબ કે, જે કાળે, જે સ્થળે, જે ગ્રંથ લખવામાં આવતો, તેમાં તે સમય ને સ્થાન ઉપર પ્રવર્તતા સંવતને ઉપયોગ કરાતો રહ્યો હતો. સારાંશ કે “ર સંવત્સર” એટલે જ અર્થ કર રહે છે. આવી જ રીતે માલવપતિ રાજા મુંજ અને ભેજના ગુરુ શ્રીધનેશ્વરસૂરિજીએ શત્રુંજય-મહાભ્ય' રચીને તે સાથે જઇને આંક મૂક્યો છે, તેને પણ શરુ સંવત્સરને વખતે માલવામાં તે સંવત વપરાતો હતો તે લેવાને છે. (આ વિષય પણ અમે જૈનધર્મઝરા પુ. ૪૩, અંક: ૧૨, પૃ. ૪૨૦ થી ૪૨૪માં ચર્ચા છે ) ૧. જનરલ ઑફ ધી બોમ્બે બ્રાંચ, રૉયલ એશિયાટિક સોસાયટી પુ. ૧૦. પૃ. ૧૨૮ For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy