________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈડર:
સેરિસાઃ
પાવર
અંક : ૧]. તીર્થયાત્રા સ્તવન
[ ૧૯ સ્થ ન મૂળનાયક રસ્થાન
મૂળનાયક અબુદગિરિક
ઋષભ, મિ. ખંભનગરઃ પાર્શ્વ, વિધિચેત્યે અજિતતારણિઃ અજિતનાથ
નાથાદિ ચોવીસ, અષ્ટાપદ, આદિનાથ
વીર, વાસુપૂજ્ય, સીમંધર, ભસ્ય છુ:
મુનિસુવ્રત
પપ્રભ, અભિનંદન શીતલ, લેઢણુપાર્શ્વનાથ.
ઋષભ ૧૧, પાર્શ્વ ૬, ધવલઝ: કલિડપાર્વ જિહાવસહી
શાંતિ ૨, નેમિ ૨, ચંદ્રપ્રભ ૧, અજિત 1, સુવિધિ ૧, મલ્લિ ૧ આદિ ૩૪ દેવા
લયોમાં ૫૪ મૂળનાયક. ઉપર્યુક્ત તીર્થોનાં નામ પ્રસ્તુત તીર્થમાળામાં છે. એ સિવાય આ જ મહોપાધ્યાયની તીર્થમાલાસ્તવનમ' નામક ૪૧ ગાથાની સંસ્કૃત કૃતિ ઉપલબ્ધ છે, જેમાં તીર્થકરેના કમથી તીર્થોનાં નામે સંક્ષપ્ત વિવરયુકત નિર્દિષ્ટ છે. આ લેખ સાથે પ્રકાશિત તીર્થ માલાથી સંસ્કૃત તીર્થમાળામાં નિનોકત તીર્થોનાં નામ અધિક છે. આનાથી એ સમયનાં જૈન મંદિર અને તેની સારી ઝાંખી મળે છે. અને આજ સુધીમાં મંદિરોના થયેલા વિકાસ-હાસને ખ્યાલ આવે છે.
કુંકણ–સોપારક (છવિતસ્વામી), ખિસરંડી (લઘુશંત્રુજય), વીણાગ્રામ, સંતનગર, આશાપલી (ઉયનવિહારે ઋષભ), તિલંગદેશ-પુરિમુમિલા પ્રહ્માદનપુર, આરાસણ(આદીશ્વર, નેમિ, પાર્શ્વ, વીર ), કાસહદ, નવસારી (અજિત, પાશ્વ) દશપુર ( સુપાશ્વ), મુમિપુર (કર્ણાટક), સંજીતપુર, (સુવિધિ) વિલુપુર (વાસુપૂજય), નંદ્યાલંદપુર (કર્ણાટક), શાંતિનાથ, દેવગિરિ મલ્લિ, પાર્શ્વ, વીર (પૃથ્વીરકારિત), પ્રતિષ્ઠાન, (મહારાષ્ટ્ર), દકવતી, હરિ સામણી (મેદપાટ), કરહેટક, શ્રીપુર (અંતરીક્ષ—મહારાષ્ટ્ર), સાદપુર, દાહલ (માલા ), નંદરબાર, ખડી, (અરકમલ પાર્ધ ), સિંહદીપ, શાલિકાવાડા, કાંટાવસનિ, ફુગાપુર ( કર્ણાટદેશ) રવિવાટક.
બંને તીર્થમાળાઓથી ૧૪મી સદીનાં મંદિરનું કંઈક જ્ઞાતવ્ય માલમ પડે છે. એ પછી કયાં ક્યાં સ્થાને કયારે વિચ્છેદ પારેખ, સ્થાનાંતરિત થયાં તથા કયાં કયાં જિનાલય વિદ્યમાન છે; એ વિદ્વાનો, કોન્ફરન્સ તથા આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થાઓનું પ્રધાન કર્તવ્ય છે કે, અનુસંધાન કરીને જૈન સાંસ્કૃતિક પૂજ્ય પવિત્ર સ્થાનોનું ઈતિવૃત્ત પ્રકાશમાં લાવે.
૫. ખરતરગચ્છની યુગપ્રધાનગુર્નાવલી, બ્રહદ્ વિજ્ઞપ્તિલેખ, તેમજ વિજ્ઞપ્તિત્રિવેણીથી પણ ૧૩મી થી ૧૫મી શતાબ્દી સુધીનાં જૈન તીર્થો અને મંદિરની ખૂબ મહત્ત્વપૂર્ણ માહિતી મળે છે,
For Private And Personal Use Only