SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ! સમયૂરની આલોચના [ ૨૩૧ એડવોકેટ' છે. (કુદરતની કરુણતા એ છે, કે ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠ એડવોકેટ આચાર્ય હેમચંદ્ર અને એ કાળના જેન નરોત્તમોને અન્યાય કર્યો. આ બીજા એક એમાં નામ નોંધાવ્યું.) આ તખ્તાલાયકીવાળા-રંગભૂમિ પર ભજવી શકાય એવા નાટકને ગ્રંથ છે. ને ફિલ્મ બનાવવાના સર્વ હક્ક લેખકે સ્વાધીન રાખ્યા છે. આ ગ્રંથના પ્રકાશક પણ એક કાયદાશાસ્ત્રી છે, નામ સત્યદેવ વર્મા B. A, LL. B. પ્રકાશન સ્થળ મયુરપ્રકાશન; ઝાંસી છે. પુસ્તક પ્રથમવાર ૧૯૪૮માં પ્રગટ થયું હતું, અહીં નજર સામે રહેલું પુસ્તક તેની ૧૯૪૯માં પ્રગટ થયેલ ત્રીજી આવૃતિ છે કીંમત સવા બે રૂપિયા છે. ને ક્રાઉન સોળમેજી-૧૭૦ પાનામાં સમાયેલું છે. કોઈ પણ નવીન ઐતિહાસિક ગ્રંથનો લેખક પોતાના કયિતગ્ય માટે પ્રાચીન ઇતિહાસ-ગ્રંથને આધાર લે છે. એટલે પ્રસ્તુત “દંત-મર' ગ્રંથના કથાનક માટે લેખકે કમ ઈતિહાસ-ગ્રંથોને આધાર લીધે-તે જાણવું ૫ થશે. અને એ જાણીને આપણી મંઝવણ પણ તરત ટળી જાય છે, કે લેખકે કથાનક માટે ફકત એક જ ગ્રંથને-અને તે પણ જૈન ગ્રંથ- કમાવવા જત' ને આધાર લીધો છે, જે વિ. સં. ૧૩૩૪માં એના કર્તા પ્રભાચંદ્રસૂરિએ રચીને પૂર્ણ કર્યો હતો. લેખક મહાશયના શબ્દોને જ વાંચીએ-(પરિચય પૃ. ૧૧) "प्रभावक चरित' नामक एक जैन प्रन्थ है जो तेरहवीं शताब्दि में लिखा गया था, विक्रम सम्वत् की स्थापना के लगभग बारह सौ तेरह सौ वर्ष पीछे। इस ग्रन्थ में उस समय का उज्जैनाधिपति गर्दभिक बतलाया गया है। उसमें कहा गया है कि धारा नगरी के राजकुमार कालकाचार्य और राजकुमारी सरस्वती जैन धर्म प्रसार के लिये उजैन गये तो गर्दभिल्ल ने सरस्वती को, जो बहुत सुन्दर थी, बल-पूर्वक पकड कर अपनी रानी बना लिया। कालकाचार्य क्रुद्ध होकर शकों की शरण में सिन्धुसौवीर और उसके सुदूर उत्तर में भी गया और शक आक्रमणकारियों को लिया लाया। शकों ने मालवतन्त्र को नष्ट करके उजैन पर अधिकार कर लिया ! गर्दभिल्ल भाग गया और उसको किसी जङ्गक में सिंहने पकड कर खा लिया।" “પ્રભાવક ચરિત' નામના જેન ગ્રંથ છે, જે તેરમી શતાબ્દીમાં લખવામાં આવ્યો છે; વિક્રમ સંવતની સ્થાપના પછી લગભગ ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પછી. આ ગ્રંથમાં એ વખતને ઉજજેનને રાજા ગદશિલ્ય બતાવવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે, કે ધારાનગરીના રાજકુમાર કાલકાચાય અને રાજકુમારી સરસ્વતી જેન ધર્મ પ્રચાર માટે ઉજજૈન ગયાં. તે ગદ્ધશિલ્લે સરસ્વતીને-જે બહુ ખૂબસૂરત હતી-તેને બલપૂર્વક પકડીને પિતાની રાણી બનાવી લીધી. કાલકાચાર્ય કૃદ્ધ થઈને કાની શરણમાં સિન્હસૌવીર અને તેના દૂર દૂર ઉત્તરમાં પણ ગયા, અને શક હુમલાને તેડી લાવ્યા. ગઈભિલ ભાગી ગયા ને તેને જંગલમાં વાળે ફાડી ખાધે.” આટલો મૂળ ગ્રંથના કથાનક–વસ્તુનો ઉલ્લેખ કરી લેખક શ્રીયુત વર્માજી, પિતે પિતાના ગ્રંથમાં ઉકત કથાનકમાંથી સ્વેચ્છાથી ને મનસ્વી રીતે કેટલું પરિવર્તન કર્યું, તે તેઓના જ શબ્દોમાં વાંચીએઃ (પરિચય પૃ૦ ૧૭) "मैंने 'हंस-मयूर' नाटक की ऐतिहासिक पृष्ठ भूमिपर 'प्रभावक चरित्र' वर्णित कालकाचार्य For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy