SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra by જ " www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબર જૈના અને સંનવું શબ્દ લેખકઃ પૂજ્ય મુનિરાજ 'શ્રીજ‘ભૂવિજયજી જૈનપત્ર નપત્રના ૭૫–૧૯૫૦ના અંકમાં નીચે પ્રમાણે લખાણ મારા વાંચવામાં આવ્યું “ દિગમ્બર જૈન ભાઈઓનુ` આત્મઘાત જેવુ... પગલું ” 'તરમાં કંઇક ખુદની લાગણી સાથે અમે આ ટૂંકી નૈધિ લખીએ છીએ. ‘જૈનમિત્ર' જૈનસ ંદેશ ' જેવા દિશ’બર સંપ્રદાયના સામાયિકામાંથી ાણવા મળે છે કે ગત તા. ૧૯-૨-૧૦ના રાજ દિગંખર જૈનવાણી જીર્ણોદ્ધાર સંસ્થાની વાર્ષિક સભા ગજપથા તીથ માં મળેલ તે વખતે સસ્થાના સભ્યાની હાજરીમાં સપ્રદાયના આચાર્ય શ્રીમાન શાંતિસાગરજી મહારાજે જાહેર કર્યુ” હતું કે—ધવલ સિદ્ધાંતશાસ્ત્ર ( જે દિગંબર સંપ્રદાયને ભારે મહત્ત્વના અને પ્રાચીન ધર્મ ગ્રંથ છે)ના માસૂત્રમાં આવતા સંજ્ઞદ્ શબ્દ તે સૂત્રમાંથી રદ કરવામાં આવે છે; કૌરણુ કે એ શબ્દ સ્ત્રીમુક્તિનું સમયન કરે છે, જ્યારે દિગમ્બર સ’પ્રદાયની પરંપરાગત કૃઢમાન્યતા શ્રીમુક્તિના નિષેધ કરનારી છે ” (જૈનપત્ર પુ. ૪૯, પૃ. ૨૨૪) આ લખાણ વાંચીને ધવલસિદ્ધાંતશાસ્ત્ર શું છે, સંર્ શબ્દ શું છે, તેમાં આવતી હડ્ડીક્રુત કેવી છે, તેનાથી દિગંબરપર ંપરામાં રૂઢ પકડાઈ ગયેલી શ્રીમુક્તિઅભાવની માન્ય તાના જ મૂળમાં ભાષાત શી રીતે પહોંચે છે, તથા દિગબરાચાય શ્રીશાંતિસાગરજીએ - પોતાની રઢ માન્યતાને ધક્કો પહેોંચે છે ' એટલા માત્રથી જ પરપરાથી અતિપૂજ્ય અને દિગબરસ'પ્રદાયમાં સત્કૃષ્ટ પ્રામાણિક ગણાતા ગ્રંથમાંથી સંજ્ઞદ્ શબ્દને દેશવા દેવાના મયાગ્ય નિર્ણય ક્રર્યાં તેની પાછળના ઈતિહાસ કેવા છે, એ લખવાની ઈચ્છા થઈ ક્રુ જેથી આપણે! સવ જૈનસ'ધ એ ઈતિહાસ ટૂંકમાં જાણી શકે. અત્યારે ચાલુ વિહારમાં મારી પાસે જે સામગ્રી છે તેના આધારે ટૂંકાણમાં લખું' છું. સદ્ભાગ્યે ધવલમ’થ અત્યારે મારી પાસે જ છે. શ્વેતાંબર જૈના જે પીસ્તાલીશ આગમાને માને છે તે શાસ્ત્રાને વતમાનકાળની દિગબરપરપરા માનતી નથી એ સુવિદિત છે. આપણૅ સૂત્રોમાં વસ્ત્ર, પાત્ર, શ્રીમુક્તિ વગેરે સ્વવિરુદ્ધ માન્યતાઓ આવતી હાવાથી તેમણે એવી માન્યતા ફેલાવી છે કે અત્યારે પ્રાચીન સૂત્રથી કાળક્રમે સર્વથા નષ્ટ જ થઈ ગયા છે. તેમનુ એમ કહેવું છે કે ભગવાન ગૌતમસ્વામી પાસેથી દ્વાદશ્ચભંગીનું જ્ઞાન લાહા ને મળ્યું. લાહા પાસેથી જ ખૂસ્વામીને • ૧ વર્તમાનકાળ શબ્દ એટલા માટે વાપરેલા છે કે જૂના વખતના ર્નિંગમાં આ ગ્રંશને માન્ય રાખતા હતા. ખુદ ધવાટીકામાં, તથા ભગવતી આરાધના વગે૨ે દિગબાને માન્ય અનેક શ્રથામાં દશવૈકાલિક, નિશીથ, બૃહત્કપ વગેરે અનેક ગ્રંથાના પ્રમાણરૂપે તેમાં ઉલ્લેખ આવે છે. પાછળથી જ કાઈ વખતે તેમણે શ્વેતાંબરો જેને માને છે. તે આગમગ્રંથોને સર્વથા રા આપી છે. For Private And Personal Use Only
SR No.521664
Book TitleJain_Satyaprakash 1950 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy