SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯]. દિગંબર જેને અને સંજક શબ્દ [૧૮૫ ધવલસિહાંત ગ્રંથમાંથી રદ કરવાનું જાહેર કરીને જેનપરંપરાની એક ઉત્તમોત્તમ પ્રણવિકાને વિનાશ કર્યો છે. જેનપરંપરા સૂત્રમાં એક અક્ષર પણ ફેરવવામાં મહાપાપ માને છે. જે પિતાને ન ફાવે તેથી સૌ કોઈ આમ કરવા લાગી જાય તે શાસ્ત્રોને વિનાશ જ થઈ જાય. પૂર્વાચાર્યોએ દેશકાળને અનુસરીને કેટલાક આચારમાં ફેરફાર કર્યો છે છતાં શ્વેતાંબર સમાજે કયારે ય ગ્રંથોના એક પણ અક્ષરને ફેરફાર કર્યો નથી આથી તો તાંબાનું જે કહેવું છે કે “દિગંબરેએ પિતાને વસ્ત્ર અને સ્ત્રીમુક્તિ આદિની વાતો નડતી હોવાથી જ આચારાંગાદિ આગમ ગ્રંથે વિદ્યમાન હોવા છતાં પણ નષ્ટ થઈ ગયાં છે' એમ કહીને–વિદાયગીરી આપી છે, અને તત્વાર્થસૂત્રમાં પણ આવી જ કારણોથી કેટલાંક સમાં ફેરફાર કર્યો છે, એ વાત આજના દિગબર ભાઈઓની પ્રવૃત્તિ જોતાં સાચી જ કરીને ઊભી રહે છે. सं. २००६, ज्येष्ठशुक्ल प्रतिपदा । मुनिराज श्रीभुवनविजयान्तेवासी ) श्रीभद्रावती पार्श्वनाथतीर्थ, ૪. વા (નિઝા-જતા, મણક) ) मुनि जम्बूविजय જનધર્મ વિષે અભિપ્રાય કોઈ પણ ધર્મનું સમગ્ર સ્વરૂપ એક જ વ્યક્તિની પ્રતિભામાંથી પ્રગટ થતું નથી પણ મહાન વ્યક્તિઓની પ્રતિભા મળીને એનું સ્વરૂપ બંધાય છે, અને તેમાં પણ દેશ, ફાળ અને દ્રષ્ટાની બુદ્ધિ તથા સ્વભાવ અનુસાર ધર્મનાં જુદાં જુદાં ત ઉપર વધારે ઓછો ભાર મુકાય છે, પરંતુ આમ એક જ વ્યકિતની પ્રતિભામાં આવેલો ધર્મ એ જ ધર્મનું સર્મગ્ર સ્વરૂપ એ આગ્રહ રાખે એ સાંકા મનની અને અયથાર્થ દષ્ટિની નિશાની છે. આ ફિલિત સિદ્ધાંતના મૂળમાં રહેલું Relativity યાને સાપેક્ષ અનેકાંતવાદનું સત્ય કઈ પણ ધર્મ વિશેષમાં (એક અમુક ધર્મમાં ) ભાર દઈને સમજાવવામાં આવ્યું હેય તો તે જૈનધર્મ છે. ડો. આનંદશંકર ધ્રુવ For Private And Personal Use Only
SR No.521664
Book TitleJain_Satyaprakash 1950 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy