SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક છે-૮] ઈતિહાસના અજવાળે [ ૧૫૫ આ સર્વ ઉપરથી સહજ કહી શકાય અને ભાર મૂકી બોલી શકાય કે શ્રમણ ધર્મને વરેલા નિગ્રંથોએ જે જે વાતે વર્ણવી છે એ માયા વગરની કે રેતીમાં કિલા ચણવા જેવી નથી જ, સાધુધર્મને આચાર મુજબ તેઓ એક સ્થાને નિયતપણે રહેતા ન હોવાથી અને વિહાર પ્રદેશ અમુક ક્ષેત્રને મર્યાદિત ન હોવાથી, તેમજ વધારામાં સાથે જરૂરી ઉપકરણો સિવાય બીજી સાધન સામગ્રીને અભાવ હોવાથી સંવત અંગેની નેધમાં અને બને ત્યાં સુધી ટૂંકમાં જ એ સંધરવામાં જરૂરી સ્પષ્ટતા નથી જણાતી. આમ છતાં જૈન સાહિત્યમાં શ્રેણિક મહારાજ અને કેણિકના રાજ્યકાળને જે મહત્વ અપાયેલ છે તે-નંદવંશ અંગે જે વાતો નેધાણું છે અને જેનધમી દ્વિજ ચાણકયની સહાયથી, મંત્રીશ્વર શકહાલના મૃત્યુ પછી ચંદ્રગુપ્ત મૌર્ય મગધને સ્વામી બને છે, વળી સમ્રાટ " ખારવેલ અને કાલસુત સ્થૂલિભદ્ર આદિ ઐતિહાસિક પાત્રો છે. ઈત્યાદિ વાતા–પર આગળ ઈતિહાસકારના નિમ્ન ઉલ્લેખ ઠીક ઠીક, પ્રકાશ પાડે છે (1) The Jains, doing still greater violence to reason,--extend the duration of the dynasty to 155 years...... (2) Nanda Raja is twice mentioned by Kharavela, king of Kalinga, in the long, but unfortunately mutilated history of his reign which he inscribed on the Hathigunfha Cave at Udayagiri in the year 165 current, 164 expired, of the Maurya Era....In the fifth year of his reiga (probabely 165 B. C.) Kharavela repaired a pond (Sattra) formerly coustructed by Nanda Raja. In his twelfth year he difeated the king of Magadha, either Pushyamitra or Agnimitra Sunga, and in his account of his proceedings again mentions Nanda Raja. . (3) The reigns of the fifth and sixth kings, Bimbisara or Srenika, and Ajatasatru or Kunika, were well remembered owing to the wars and events in religious history which marked them. (4) Both Mahavir, the Jain leader and Gautama Buddha were contemporary to a cousiderable extent, with one another and with the kings Bimbisara and Ajatasatru. (5) The year 527 B. C. the most commonly quoted date for the death of Mahavira, is merely one of several traditionary dates while the vari for the death of the *Buddha is almost past counting. The Ceylonese date, 543 B.C. is no better attuted than the others...... (6) Although the Digambra and Svetambara sects agree in placing the death of Mahavira 470 years before Vikrama, whose era bigins in 57 or 58 B. C. the Digambaras reckon back from the brith, and the Svetamba ras from the accession of Vikrama! S dale For Private And Personal Use Only
SR No.521663
Book TitleJain_Satyaprakash 1950 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy