SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇતિહાસના અજવાળે લેખક : શ્રીયુત માહનલાલ દીપચ; ચેકસી [] Acharya Shri Kailassagarsuri Gyanmandir [નોંધ——આ લેખમાં વિન્સેન્ટ સ્મિથના ઈતિહાસમાંથી જે ઉતારા અગ્રેજીમાં આપ્યા છે એના ભાવ લેખમાં આવી જતા હોવાથી, ભાષાંતર કરવાની જરૂર માની નથી. —લેખા.] પાટલીપુત્રની ગાદીએ ઉદાયી આવ્યા અને પેાતાના પૂર્વજોની માફક એણે મંગળનું રાજ્ય સારી રીતે સભાળ્યું. જૈન સાહિત્યમાં આવતા ઉલ્લેખ પરથી એનુ મરણુ સાધુ વેશધારી વિનયરત્નના હાથે રાત્રિના પૌષધશાળામાં થયું. પુરાણુ તેમજ ખૌ ધના મથામાં ઉદાયી પછી ગાદીએ આવનાર નામેામાં નવધન અને મહાન દિનાં નામેા મળે છે. એ પછી શિશુનામ વતા અ'ત આવે છે અને ન''નું રાજ્ય શરૂ થાય છે. કેટલાકના મતે નવન થયા છે જ્યારે અન્ય મતવ્ય મુજબ માત્ર નવશમાં એ જ રાજાઓએ શજ્ય ક્યું છે. એમનાં નામે મહાપદ્મ અને ધનનંદ મનુક્રમે છે. રાજ્યકાળની સાલવારીમાં તફાવતને પાર નથી. વળી એ સાથે અમુકના અસ્તિત્વ સબંધમાં પણ આછા શકાસ્યાના નથી. ખુદ્દ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ સાહેબ પણ સુ’ઝાઈ જાય છે ! ભારતવર્ષના જુદા જુદા ત્રણે ધર્મોના ગ્રંથા ઉપલબ્ધ નોંધા અને એ ઉપરાંત શલાલેખા ધ્યાનમાં લઈ તેમજ એ સાથે ગ્રીક એલચી મેગેસ્થિનીસ અને ચીની મુસાફર હુએનસંગ સ્માદિના લખાણા પર માર ખાંધી જે જે નિહઁય પર આવે છે તે અધૂરી છે એમ સમજીને રજુ કરે છે, સલવારીના આંકડામાં એક સેંકડાના ફરક નતજાતનાં અનુમાન કરાવે છે. આ સંબંધમાં જૈન સાહિત્યના જે પ્રમાણેા પર વજન આપેલ છે. એ અહીં' એટલા પૂરતા આલેખીશુ કે જેથી સહજ જારો ૩ જૈન કથાનુયાગમાં વર્ષોં વાયેલા પ્રસંગા કલ્પનામાંથી નથી જન્મ્યા પણ એ પાછળ વાસ્તવિકતાનું પીઠબળ છે. અણુત્રીમાં ફેર માવે છે એ વાત સાચી છે છતાં ઇતિહાસપ્રેમી મુનિ શ્રીકલ્યાણુવિજયજીએ · મહાવીર નિર્વાણુ અને જૈનકાળગણુના ' નામા હિંદી પુસ્તકમાં ઉપરાત મતફેરા સાથે જૈન ગ્રંથાના લખાણાના સમન્વય કરી યથાર્થ સાલવારી તારવવા સુદર અને સફળ પ્રયાસ કર્યાં છે. એ પુસ્તકને જૈનેતર ઇતિહાસ કાવિશ્વ તરફથી સ્વીકૃત કરવામાં આવેલ છે. પુરાણામાં અને બૌદ્ધધર્માંના હિંદના તેમજ સીલેાન તરફના પુસ્તકામાં એક બીજાથી વિરુદ્ધ જતા જે સંખ્યાબંધ ઉલ્લેખા દ્રષ્ટિગોચર થાય છે, અરે ! ખુદ મહાત્મા બુદ્ધદેવના નિર્વાણુ અગે ભિન્ન ભિન્ન દિન અને વર્ષોં જોવાય છે, એની સરખામણીમાં જૈનધર્મના જણાતા ફેર નજીવા છે. એ સબંધમાં હજી પણ વિશેષ પ્રમાણમાં છષ્ણાવટ થાય તો અકાડાબંધ ઇતિહાસ તૈયાર કરવામાં મુશ્કેલી નડે તેમ નથી, For Private And Personal Use Only
SR No.521663
Book TitleJain_Satyaprakash 1950 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy