________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુ જ રા ત માં ખેતીના જન્મ
લેખક: શ્રીયુત ૫. લાલચ ભગવાન ગાંધી
આ વિષય સમયેાચિત હાઈ પ્રાચીન ગુજરાતના ઇતિહાસની દૃષ્ટિએ પણુ વિચારવા જેવા છે. ખેતીની ઉત્પત્તિ અથવા અન્ન આદિના ઉત્પાદન ઉપર મનુષ્યાનાં કિં'મતી જીવનના આધાર છે. જીવનિર્વાહની જરૂરી ચીજોની જ્યારે અછત હાય, અથવા તેની પ્રાપ્તિ દુર્લભ ચાય, ત્યારે તેની મહત્તા, ક્રવા કિંમત અધિક્ર સમજાય છે. અન્નની મહત્તા
એવુ કહેવામાં આવે છે – શ્રીરામ દ્રષ્ટએ વનવાસમાંથી પાછા ફરીને જ્યારે માધ્યામાં પ્રવેશ કર્યો, ત્યારે સામે આવેલા મહાજનેાને ધાન્યના કુશલ–સંબંધમાં પ્રશ્ન પૂછ્યા હતા; એથી મહાજના એક-ખીજાની સામું જોઈ હસ્યા હતા. કેટલાક દિવસ પછી શ્રીરામચંદ્રજીએ તેમને ભોજન માટે નિમત્રણ આપી, રત્નોથી ભરેલા થાળ પીરસાણી જમવા કહ્યુ. એ જોઈ તેઓએ જણાવ્યુ' – ‘આ નવી રસાઈ જમી શકાતી નથી. ' પછી શ્રીરામચંદ્રજીએ પાતે પૂછેલા અન્નના કુશલના આશય સમજાવ્યેા ૐ– “ જેની ઉત્પત્તિ દુલભ છે, છતાં જેનો વ્યય પ્રતિદિન હાય છે, તે મા, સવ રત્નામાં પ્રધાન ગણાય; તેનુ ધરમાં કોય - એ અત્યંત જરૂરી છે. અન્ન એ ખરેખર પ્રાણીઓના પ્રાણી છે, સ્મૃન્ન એ એવે છે, અન્ન એ સર્વ સુખાની ઔષધિ છે. અન્ન-સમાન રત્ન હતુ' નહિ, અને થશે પણ નહિ. '' પૃથ્વીમાં જલ, અન્ન અને સુભાષિત એ ત્રણ ખરાં રત્ના ગણાય છે.
પૂ તિહાસ
દુવ–ચાગે વરસાદ આદિના અભાવે પૃથ્વીમાં જયારે ખેતીની ઉત્પત્તિ થતી નહિ, ત્યારે પરિસ્થિતિ કેવી વિકટ થઈ પડતી? અને તેવા વિષમ સમયમાં જગતના ગ્રાચા માનવેએ, તથા ગુજરાતના આદિ (પૂર્વ) માનવેએ પાતાની ઉચિત ક્રૂરજ કઈ રીતે બજાવી હતી ? એ આપણે જાણવું જોઈએ.
બાર વર્ષી દુકાળ
વિક્રમની બીજી સદીમાં ખાર વર્ષો સુધી અત્યંત ભયકર દુકાળ પાથો હતેા. તે વખતની દુર્દશા કદાચ આપણી પનામાં ન આવી શકે, તેનુ વર્ષોંન કરી શકાય નહિ. હજારાના મરા થયું. અનેક મુનિ-મહાત્માઓએ પરમાત્માનું ધ્યાન ધરતાં અનશન કર્યાં, કહે છે કે—તે સમયે શકિતશાલી વજ્રસ્વામીએ પાતાની વિદ્યા-શક્તિના સદુપયોગ કર્યો હતા. આકાશ-ગામિની વિદ્યાદ્વારા સધને સુભિક્ષપુરીમાં પહેાંચાથો હતા. પેાતાના મુખ્ય
* એલ ઈંડિયા રેડિયા—મરાડા સ્ટેશનથી ‘ગૂજરાતનેા આદિ માનવ એ ભાષણ શ્રેણિમાં તા. ૧૧-૧-૫૦ છાથી છણા ૫. ભાયદ ભગવાન ગાંધીએ કરેલ' પ્રવચન,
For Private And Personal Use Only