________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ ] જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ શંભુરાજાનો જવ ઘણું ભમાં, ભમીને કુશધ્વજ બ્રાહ્મણની અને તેની સાવિત્રી સ્ત્રીને પ્રભાસ નામે પુત્ર થશે. એક વખત વૈરાગ્ય થતાં તેણે વિજયસેન મુનિની પાસે દીક્ષા લઈ આકરાં તપ કરવા માંડયા. એક વખત તે પ્રભાસ મુનિએ ઇદ્રના જેવી સમૃદ્ધિવાળા કન કપભનામના વિદ્યાધર રાજાને સમેતશિખરતીર્થ યાત્રા કરવા જતાં જો એટલે તેણે “આ તપનાં ફળ વડે હું આ વિદ્યાધર રાજાની જેવી સમૃદ્ધિવાળા થાઉં' એવું નિય ણું બધું. અને તે મુનિ કાળધર્મ પમી સનકુમાર દેવલોકમાં દેવ થશે. અહીંથી અંતે ચવીને હે વિભીષણ, આ રવણ નામે તારે મે રે ભાઈ થયો. નિમણના પ્રભાવે તે બેચર સ્વામી છે. ધનદત્ત અને વસુદત્તને મિત્ર યાજ્ઞવલ્કય બહ્મણ ઘણું ભવે માં ભમીને તું વિભીષણ છે. શંભુરાજાએ મારી નાંખેલ પેલો શ્રીભૂતિ સ્વર્ગમાં ગયો. ત્યાંથી થવી સુપ્રતિક નગરમાં પુનર્વસુ નામે વિશ્વાષર થયો. એક વખત કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભૂવનાનંદ નામે ચક્રવતીની અનંગસુંદરી નામે કુંવરીનું હરણું કર્યું. ચવતીએ તેની પછવાડે વિદ્યાધરે મોકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવામાં આકુળ વ્યાકુળ ' થયેલા તે પુનર્વસુના વિમાનમાંથી અનંગસુંદરી એક લતાગૃહની ઉપર પડી ગઈ. તેને મેળવવા માટે પુનર્વસુએ નિયણું બાંધી દીક્ષા લઈ મૃત્યુ પામી દિવેલેકમ જઈ ત્યાંથી ચવીને તેને જીવ આ લમણુ થશે. પેલી અને સુંદરી વનમાં તપ કરવા લાગી. અંતે અશત ભાવમાં રહેલી તેને અજગર ગળી ગયે. સમાધિથી મૃત્યુ પામી દેવલોકમાં દેવી થઈ ત્યાથી ચવીને લક્ષ્મણની વિશલ્યા રાણી થઈ. તથા પહેલાં કહેલ ગુણુવતીને ભાઈ ગુગધર ભવભ્રમણ કરી કુંડલ મંડિતના નામે રાજકુંવર થયે. અહીં શ્રાવકપણે પાળી અને મરણ પામી સીતા ભાઈ ભામંડલ થી
રામચંદ્રના બંને પુત્રોના પૂર્વભવની બિના મકંદી નગરીમાં વામદેવ બ્રાહ્મણની શ્યામલા સ્ત્રીને વસુદ અને સુનંદ નામે બે પુત્ર હતા. તેમણે માસે પવાસ મુનિને ભકિતથી આહાર પાણી વહેરાવ્યા. તેના પ્રભાવે અંતે મરણ પામી ઉત્તર કુરમાં યુલિયા થયા, ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને પાછા કંદીપુરીમાં જ વામદેવ રાજા ને સુદર્શન રાણુના અનુક્રમે પ્રિયંકર અને શુભંકર નામે બે પુત્રો થયા. અહીં રાજય પાળી દીક્ષા આરાધી શૈવેયક દેવ થઈ, રામના લવણ અને અંકુશ નામે બે પુત્રો થયા. તેમના પૂર્વભવની માતા સુચના 'ચિરકાલ ભવભ્રમણ કરીને આ સિાથે થયેલ છે, કે જેણે લવણ અને અંકુશને ભરાવ્યા.
પૂર્વજોની બીના ઉપરથી સ્પષ્ટ સમજવાનું એ મળે છે કે-રાવણ પરે પાલ્લા ત્રીજા ભવની પણ પહેલાં શંભુરાજા થયે હતિ તે વખતે તે વેમવતી ઉપર સગી થયો હતે. તે જ રાગના સંસ્કારે અહીં રાવણના ભવમાં ઉદય પામવાથી વેગવંતી અનુક્રમે સીતા થઈ, ત્યારે તેણે તેનું હરણ કર્યું. એટલે એ બધે રાગને જ વિલાસ છે. આથી પહેલા પ્રશ્નનો ખુલાસો સ્પષ્ટ થયું. બીજા પ્રશ્નના ઉત્તરથી જાણવાનું મળે છે કે પૂર્વભવમાં લક્ષ્મણને છવ શ્રીતિને રાવણના જીવ શંભુરાજાએ માર્યા, એ દેપના સંસ્કારે અહીં વાસુદેવ પ્રતિવાસુદેવપણામાં ઉદય પામ્યા, તેથી લક્ષમણુના હાથે રાવણ મરાયો. આ બીજા પ્રશ્નો ખુલાસો કર્યો. ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલી બીના ઉપરથી એ બીના સ્પષ્ટ સમજાય છે કેવિભીષ, સુપીવાદ જી રામચંદ્રના પૂર્વભવના નેહી વ્રત , તેથી જ તેઓ વર્તમાન ભમાં રામની ઉપર તીવ્ર ભકિતભાવ રાખતા હતા. ૪
For Private And Personal Use Only